________________
૪૩
एगुणवीसं लक्खा, तेसट्ठी सहस्स दुसयसत्तट्ठी । પનિયારૂં લેવાડ, વંધરૂ નવાર૩સ્સો ।।૨૪।।
'
लक्खिगसट्ठी पणतीस सहस दुसय दसपलिय देवाउ । અંધજ્ઞ અત્તિયં નીવો, પાવીમુલાસઽસ્સો
શા
પુણ્યપાપફલ કુલકમ
एवं पावपरायाणं, हवेइ निरयाउ अस्स बंधोवि । इअ नाउं सिरिजिणकित्ति-अम्मि धम्मंमि उज्जमं कुह ।। १६ ।।
ઓગણીસ લાખ, ત્રેસઠ હજાર, બસોને સડસઠ (૧૯,૬૩,૨૬૭) પલ્યોપમનું દેવગતિનું આયુષ્ય એક નવકારમંત્ર (આઠ શ્વાસોચ્છવાસ)નો કાયોત્સર્ગ કરનારો જીવ બાંધે. ||૧૪ ||
એકસઠ લાખ, પાંત્રીસ હજાર, બસોને દસ (૬૧,૩૫,૨૧૦) પલ્યોપમથી કંઇક અધિક દેવગતિનું આયુષ્ય પચ્ચીસ શ્વાસોચ્છવાસ (એક લોગસ્સ)નો કાઉસ્સગ્ગ કરનાર જીવ બાંધે ।।૧૫।।
હે ભવ્ય જીવો ! એ પ્રમાણે પાપ કરનારને ઉપર જણાવ્યું તેટલા તેટલા પલ્યોપમનો નરકના આયુષ્યનો બંધ પણ હોય છે, એમ જાણીને શ્રી જિનેશ્વરે કહેલા ધર્મમાં ઉદ્યમ કરો. ।।૧૬।।