SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ દાનમહિમાગર્ભિતં શ્રી દાન કુલકમ્ ५ दानमहिमागर्भितं श्री दान कुलकम् ।। (कर्ता : तपगच्छनायक श्री जगच्चन्द्रसूरि पट्टधर श्री देवेन्द्रसूरि) परिहरिअ रज्जसारो, उप्पाडिअ-संजमिक्कगुरुभारो । खंधाओ देवदूसं, विअरंतो जयउ वीरजिणो ।।१।। धम्मत्थकामभेया, तिविहं दाणं जयम्मि विक्खायं । तहवि अजिणिंदमुणिणो, धम्मं दाणं पसंसंति ।।२।। दाणं सोहग्गकरं, दाणं आरुग्गकारणं परमं । दाणं भोगनिहाणं, दाणं ठाणं गुणगणाणं ।।३।। दाणेण फुरइ कित्ती, दाणेण य होइ निम्मला कंती । दाणावज्जियहिअओ, वइरी वि हु पाणियं वहइ ।।४।। धणसत्थवाहजम्मे, जंघयदाणं कयं सुसाहूणं । तक्कारणमुसभजिणो, तेलुक्कपियामहो जाओ ।।५।। સમસ્ત રાજ્ય% દ્ધિનો ત્યાગ કર્યો, સંયમનો એક અતિ કઠીન ભાર વહન કર્યો અને દીક્ષા સમયે ઇન્દ્ર મહારાજાએ સ્થાપના કરેલું દેવદૂષ્યવસ્ત્ર પણ ખભાપરથી જેમણે દાનમાં આપી દીધું તે શ્રીવીરપ્રભુ જયવંતા વર્તા. ||૧|| જગતમાં ધર્મદાન, અર્થદાન અને કામદાન એ ત્રણ પ્રકારનાં દાન પ્રસિદ્ધ છે, તો પણ જિનેશ્વરપ્રભુના મુનિઓ ધર્મના દાનની જ પ્રશંસા કરે છે. સારા દાન સૌભાગ્યને કરનારું, દાન આરોગ્યનું પરમ કારણ, દાન ભોગનું નિધાન भने हान आने । समुहायर्नु स्थान छ. ।।3।। દાન વડે નિર્મળ કીર્તિ વધે છે, દાનથી નિર્મળ કાંતિ વધે છે અને દાનથી વશ थये। हयवाणो दुश्मन ५ए। हतारन। घरे ५५0 मरे छ. ।।४।। ધન સાર્થવાહના ભવમાં ઉત્તમ સાધુઓને ઘીનું દાન આપ્યું હતું, તેથી ઋષભદેવ (भगवान दोन पितामह (नाथ) थया. ।।५।।
SR No.023400
Book TitleKulak Samucchay
Original Sutra AuthorN/A
AuthorPrashantvallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages158
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy