SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ શ્રી કુલક સમુચ્ચય २८ चारित्रमनोरथमाला, વેસિ (f) સ૩ન્નાઇ, સંવેપા૨સાયui પવન્નાઈi I ઉત્તમ ગુણાનુરીયા, સત્તા, પુરૂવિને પાર कइआ संविग्गाणं, गीयत्थाणं गुरुण पयमूले । सयणाइसंगरहिओ, पव्वज्जं संपवज्जिस्सं ? ।।२।। सावज्जजोगवज्जण-पउणो अणवज्जसंजमुज्जतो। જામીનારૂપણું, સUડિવો ય વિસિં ? મારૂા. अणवरयमविस्सामं, कइया नियभावणासुपरिसुद्धं । दुद्धरपंचमहव्वय-पव्वयभारं धरिस्सामि ? ।।४।। कइआ आमरणंतं, धनमुणिनिसेवियं च सेविस्सं । निस्सेसदोसनासं, गुरुकुलवासं गुणावासं ? ।।५।। कड़या सारणवारण-चोयणपडिचोयणाइसम्ममहं । कंमि वि पमायखलिए, साहूहि कयं सहिस्सामि ? ।।६।। સંવેગરસાયણ-મોક્ષાભિલાષને પામેલા કેટલાક પુણ્યવાન આત્માઓના ચિત્તમાં ઉત્તમગુણોના અનુરાગને લીધે આવા વિચારો હૂરે છે. TIRTI ક્યારે હું સ્વજનાદિના સંગથી મુક્ત બની, સંવિગ્ન અને ગીતાર્થ ગરુમહારાજના ચરણકમલમાં સંયમ સ્વીકારીશ. તેમજ સાવદ્યયોગનો ત્યાગ કરવામાં અને અનવદ્યયોગમાં પ્રયત્નશીલ બની ક્યારે ગામ-નગરાદિ સ્થાનોમાં પ્રતિબદ્ધપણે વિહાર કરીશ ? નાર-૩ ક્યારે હું આરામનો ત્યાગ કરી અધ્યાત્મભાવથી ભાવિત થઇ દુર્ધર મહાવ્રતોના મેરુ જેવા ભારને ઉપાડીશ ? ||૪|| ક્યારે હું સમગ્ર દોષોનો નાશ કરનારા, ઉત્તમ મુનિવરોએ સેવેલા અને ગુણના ધામરુપ ગુરુકુલવાસને જીવનપર્યત સેવીશ ? //પા નાના મોટા પ્રમાદની સ્કૂલનામાં બીજા સાધુભગવંતોએ કરેલી સારણા, વારણા, ચોયણા, પડિચોયણાને મનમાં સહેજ પણ ખેદ પામ્યા વિના ખૂબ સારી રીતે હર્ષપૂર્વક ક્યારે હું સહન કરીશ ? T૬TT
SR No.023400
Book TitleKulak Samucchay
Original Sutra AuthorN/A
AuthorPrashantvallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages158
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy