SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ પંચસૂત્ર બીજું સૂત્ર રાખવી, અને ધર્મમિત્રો આજ્ઞા કરે ત્યારે તેનો સ્વીકાર કરવો, તેમની આજ્ઞાના વિરાધક ન બનવું, ઔચિત્યપૂર્વક તેમની આજ્ઞાનું પાલન કરવું. १३. पडिवन्नधम्मगुणारिहं च वट्टिज्जा, गिहिसमुचिएसु गिहिसमायारेसु १४. परिसुद्धाणुट्ठाणे, १५. परिसुद्धमणकिरिए, परिसुद्धवइकिरिए, परिसुद्धकायकिरिए ॥ ___ १३ प्रतिपन्नधर्मगुणाहं च वर्तेत सामान्येनैव 'गृहिसमुचितेषु' गृहिसमाचारेषु नानाप्रकारेषु । १४ परिशुद्धानुष्ठान: सामान्येनैव । १५ परिशुद्धमनःक्रियः शास्त्रानुसारेण । परिशुद्धवाविक्रयोऽनेनैव । परिशुद्धकायक्रियोऽनेनैव । सूत्र-टीर्थ(૧૩) ગૃહસ્થને યોગ્ય ગૃહસ્થના વિવિધ આચારોમાં સ્વીકારેલા ધર્મગુણોને અનુરૂપ વર્તન કરવું. (१४) धार्मि अनुष्ठानो शुद्ध ४२ai. (૧૫) શાસ્ત્રાનુસારે મન-વચન-કાયાના વ્યાપારો શુદ્ધ કરવા. આ જ વિષયને (=મન-વચન-કાયાના યોગોની શુદ્ધિને) વિશેષથી જણાવવાને માટે ई छ. १६. वज्जिज्जाऽणेगोवधायकारगं, गरहणिज्जं, बहुकिलेसं, आयइविराहगं, समारंभं । १७. न चिंतिज्जा परपीडं । १८. न भाविज्जा दीणयं । १९. न गच्छिज्जा हरिसं । २०. न सेविज्जा वितहाभिनिवेसं । २१. उचिअमणपवत्तगे सिआ । १. वर्तेत सामान्येनैव-विशेष ध नी अपेक्षा विना, अर्थात् स्थूलपाunnात विरभ, સ્થૂલ મૃષાવાદ વિરમણ ઇત્યાદિ તે તે વિશેષ ધર્મગુણની અપેક્ષા વિના, સામાન્યથી સ્વીકારેલા ધર્મગુણોને અનુરૂપ વર્તન કરવું એમ ગ્રંથકારનો કહેવાનો આશય છે. २. परिशुद्धानुष्ठानः सामान्येनैव-विशेष अनुष्ठानना अपेक्षा विना, अर्थात् सामायि, प्रतिક્રમણ, પૌષધ વગેરે તે તે વિશેષ અનુષ્ઠાનની અપેક્ષા વિના, સામાન્યથી જ ધાર્મિક અનુ ષ્ઠાનો શુદ્ધ કરવાં એમ ગ્રંથકારનો કહેવાનો આશય છે. ३. अनैनेव शास्त्रानुसारेणैव.
SR No.023399
Book TitlePanch Sutram
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2004
Total Pages194
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy