SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ પંચસૂત્ર ५३ બીજું સૂત્ર ૩. ધર્મગુણોના સ્વીકાર પછી તેના પાલન માટે જરૂરી કર્તવ્યો पडिवज्जिऊण पालणे जइज्जा, १. सयाणागाहगे सिआ, २. सयाणाभावगे सिआ, ३. सयाणापरतंते सिआ, आणा हि मोहविसपरममंतो, जलं रोसाइजलणस्स, कम्मवाहितिगिच्छासत्यं, कप्पपायवो सिवफलस्स । प्रतिपद्य पालने यतेत, अधिकृतगुणानाम् । कथम् ? इत्याह-१ सदाज्ञात्राहकः स्यात्, अध्ययनश्रवणाभ्याम् । आज्ञा आगम उच्यते । २ सदाज्ञाभावकः स्यात्, अनुप्रेक्षाद्वारेण । ३ सदाज्ञापरतन्त्रः स्यादनुष्ठानं प्रति । किमेवं ? इत्याह-आज्ञा हि मोहविषपरममन्त्रः, तदपनयनेन । जलं द्वेषादिज्वलनस्य, तद्विध्यापनेन । कर्मव्याधिचिकित्साशास्त्रं, तत्क्षयकारणत्वेन । कल्पपादपः शिवफलस्य तदवन्ध्यसाधकत्वेन ॥ સૂત્ર-ટીકાર્થ–પ્રસ્તુત ધર્મગુણોનો સ્વીકાર કરીને તેના પાલનમાં યત્ન કરવો. તે યત્ન આ પ્રમાણે છે(૧) સદા જિનાજ્ઞાનું અધ્યયન અને શ્રવણ કરવા દ્વારા જિનાજ્ઞા ગ્રહણ કરવી=સમ - ४वी. ही माशा भेटले. मागम. (२) सह शिंतन रीने निशाने पावित ४२वी. (૩) દરેક અનુષ્ઠાન જિનાજ્ઞાને આધીન બનીને કરવું. કારણ કે જિનાજ્ઞા મોહરૂપ ઝેરને ઉતારતી હોવાથી પરમમંત્ર સમાન છે. દ્વેષાદિરૂપ અગ્નિને શાંત કરતી હોવાથી જિનાજ્ઞા જલ સમાન છે. કર્મરૂપ વ્યાધિનો નાશ કરતી હોવાથી જિનાજ્ઞા ચિકિત્સા શાસ્ત્ર સમાન છે. મોક્ષરૂપ ફળને અવશ્ય સાધી આપતી હોવાથી જિનાજ્ઞા મોક્ષરૂપે ફળ માટે કલ્પવૃક્ષ સમાન છે. ४. वज्जिज्जा अधम्ममित्तजोगं, ५. चिंतिज्जाऽभिणवपाविए गुणे, ६. अणाइभवसंगए अ अगुणे, ७. उदग्गसहकारित्तं अधम्ममित्ताणं, उभयलोग-गरहिअत्तं असुहजोग-परंपरं च ।
SR No.023399
Book TitlePanch Sutram
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2004
Total Pages194
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy