SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ પંચસૂત્ર ૫૧ બીજું સૂત્ર કરવો. વિચાર કર્યા વિના ઉતાવળી પ્રવૃત્તિથી ધર્મગુણોનો સ્વીકાર ન કરવો. કારણ કે વગર વિચારે ઉતાવળી પ્રવૃત્તિ પરિણામે ભયંકર ફળ આપે છે. २. धर्म तं जहा १ थूलग-पाणाइवायविरमणं, २ थूलग-मुसावायविरमणं, ३ थूलग-अदत्तादाणविरमणं, ४ थूलग-मेहुणविरमणं, ५ थूलग-परिग्गहविरमण-मिच्चाइ ॥ ॥२॥ किंभूतांस्तान् ? इत्याह-तद्यथा-स्थूरप्राणातिपातविरमणं, स्थूरमृषावादविरमणं, स्थूरादत्तादानविरमणं, स्थूरमैथुनविरमणं, स्थूरपरिग्रहविरमणमित्यादि । आदिशब्दादिग्वताडुत्तरगुणपरिग्रहः । आदावुपन्यासश्चैषां भावत इत्यमेव प्राप्तेरिति । उक्तं च सम्मत्तंमि उ लद्धे पलियपुहत्तेण सावओ होज्जा । चरणोवसमखयाणं सागरसंखंतरा होत्ति । एवं अप्परिवडिए, सम्मत्ते देवमणुयजम्मेसु । अण्णयरसेढिवज्जं, एगभवेणं च सव्वाइं ॥ (विशेषावश्यकगाथा १२२२-१२२३) इत्यादि । सूत्र-टी-धर्भो ॥ प्रभाो छ(१) स्थूल unात विरम, (२) स्थूलभृषापा विरम, (3) स्थूल मान वि२भए!, (४) स्थूल भैथुन विरभ, (५) स्थूल परिग्रह विरभ। वर्ग३. વગેરે શબ્દથી દિશાપરિમાણવ્રત વગેરે ઉત્તર ગુણોનો સ્વીકાર સમજવો. પ્રશ્ન- અહીં પહેલાં મહાવ્રતોનો નિર્દેશ ન કરતાં અણુવ્રતોનો નિર્દેશ કેમ यो ? ઉત્તર– ભાવથી આ રીતે જ પ્રાપ્તિ થાય છે. અર્થાત્ ભાવથી પહેલાં અણુવ્રતોની પ્રાપ્તિ થાય છે, પછી મહાવ્રતોની પ્રાપ્તિ થાય છે. કહ્યું છે કે
SR No.023399
Book TitlePanch Sutram
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2004
Total Pages194
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy