SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ પંચસૂત્ર પહેલું સૂત્ર રીતે ભૂતકાળ, બંધની ઉત્પત્તિ અને અનાદિપણું એ ત્રણેની સમાનતા છે. આ સંસારની જ વિશેષતાને કહે છે संसा२६:५३५छ. म संसार ४न्म-४२१-५२४१-रोग-शो३५ छ. ४न्म વગેરે દુઃખરૂપ છે. સંસાર દુઃખફલ છે– સંસાર દુખફળ છે, એટલે કે સંસારનું ફળ દુઃખ છે. સંસાર વર્તમાનમાં તો દુઃખરૂપ છે જ. પણ સંસારનું ફળ પણ દુઃખ જ છે. કેમ કે બીજી ગતિમાં પણ જન્મ વગેરે થાય છે. ___ संसार दुःमानुधा छ- दुःभानुकधी भेट हुमना अनुबंधो . मनुબંધ એટલે પરંપરા. સંસારનું દુખ એક-બે ભવોમાં જ ભોગવાઇ જતું નથી, કિંતુ तेनी ५२५२॥ यावे. छ. म संसार (अनेकभव....=) मने मोमi मोnal યોગ્ય કર્મોને લાવનારો છે. ___ 3. संसारनाशनो पाय कस्तहस्य प्रतीकारः ? इत्याह તો પછી સંસારનો પ્રતીકાર (=સંસારને નાશ કરવાનો ઉપાય) શો છે ? તે કહે છેएअस्स णं वुच्छित्ती सुद्धधम्माओ, सुद्धधम्मसंपत्ती पावकम्मविगमाओ, पावकम्मविगमो तहाभव्वत्ताइभावओ॥३॥ "एतस्य' भवस्य, ‘णं' इति वाक्यालङ्कारे, 'व्यवच्छित्तिः' उच्छित्तिः 'शुद्धधर्मात्' ज्ञानदर्शनचारित्ररूपात्, औचित्येन सातत्यसत्कारविधिसेवितात् । अयं च श्रावकादेरप्यभिग्रहपालनेन ज्ञेयः, अभिग्रहभावस्य सातत्येन भावादिति । शुद्धधर्मसंप्राप्तिः कुतः ? इत्याह-'शुद्धधर्मो' यथोदितः, तस्य सम्यकप्राप्तिः 'संप्राप्तिः' भावप्राप्तिरित्यर्थः । 'पापकर्म' मिथ्यात्वमोहनीयादि, तस्य 'विगमो' विशिष्टो गमः, अपुनर्बधकत्वेन पृथग्भाव इति यावत्, तस्मात्पापकर्मविगमात् । अयं पुनः कुतः ? इत्याह-'पापकर्मविगमः' यथोदितः, 'तथाभव्यत्वादिभावात्' भव्यत्वं नाम सिद्धिगमनयोग्यत्वमनादिपारिणामिको भावः । तथाभव्यत्वमिति विशिष्टमेतत्, कालादिभेदेनात्मनां बीजसिद्धिभावात् । आदिशब्दात्कालनियतिकर्मपुरुषकारपरिग्रहः ।
SR No.023399
Book TitlePanch Sutram
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2004
Total Pages194
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy