SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ၁၉၀၉၉၀၉၀၀၉၀၉၁၀၈၀၆၀၉၉၀၉၀၀၉၉၀၉၉၅၈၉၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀ આવ્યું. ત્યાં ઉદ્યાનને વિષે રાજાની સ્ત્રીને કીડા કરતી દેખીને વારંવાર તેના પ્રત્યે જેવા લાગ્યો. એટલે રાજપુરુષે તેને માર્યોમરીને પતંગિયે થયે. ત્યાં પણ અગ્નિમાં ઝંપાપાત કરી મરણ પામે. એમ ઘણા ભવ રઝળશે.. | ઇતિ ચક્ષુઈદ્રિયે શ્રેષ્ઠિપુત્ર કથા છે હવે ધ્રાણેન્દ્રિય ઉપર ગંધપ્રિયની કથા કહે છે. પખંડ નગરને વિષે પ્રજાપતિ રાજાને ગંધપ્રિય નામે પુત્ર છે. તે જે જે સુગંધી વસ્તુ દેખે તે તે સુંઘે, એ જ તેને ઢાલ પડ છે. નિરંતર ઘણે દ્રિયના વશથી વાસનામાં આસક્ત રહે. એકદા પ્રસ્તાવે નાવમાં બેસી જલક્રીડા કરે છે. એવામાં એરમાન માતાએ અત્યંત સુગંધી પુડી પેટીમાં ઘાલીને નદીમાં મૂકી. તે પેટી તરતી તરતી નાવની પાસે આવી. તેમાંથી કુમારે પુડી લઈ ઘાણે દ્રિયના પરવશ થકી સુધી એટલે તરત મરણ પામે. મરીને ભમરે થયે. અનુક્રમે અને તે સંસાર ભ . છે ઈતિ ધ્રાણેન્દ્રિય વિષે ગંધપ્રિયની કથા સમાપ્ત છે હવે રસેન્દ્રિય ઉપર મધુપ્રિયની કથા કહે છે. - સિદ્ધાર્થ પુર નગરને વિષે વિમલ નામે શેઠને મધુપ્રિય નામે પુત્ર છે. તે તીખા, તમતમા, ખારા, ખોટા, મેળા, મધુરા, કસાયેલા પ્રમુખ નવનવા રસના આસ્વાદનને ઘણે લુપી છે. નિત્ય નવનવી રઈ કરી જમે છે. વ્યાપાર પ્રમુખ સર્વ કાર્ય ત્યજી દીધા છે. તેણે એક દિવસ ચિંતવ્યું કે મેં સર્વ રસનું આસ્વાદન કર્યું, પણ મારા કુળે વજે હું જે મધ-માંસ તેને રસ ચાખ્યો નથી. માટે જે થનાર હોય તે થાઓ, પણ એને સ્વાદ જે તે ખરે? એમ વિચારીને મધ માંસ ખાવા લાગ્યા. પિતાનું વાર્યું પણ ન કર્યું. ત્યારે પિતાએ તેને ઘરથી બહાર કાઢી મૂક્યું. ત્યારે તે દેશાંતરે જ રહ્યો. ત્યાં લેકમાં મધુપ્રિય એવું નામ પ્રવત્યું. માંસને આસકત થકે લેકેનાં બાળક છાના ઉપાડી લાવી મારી ખાતે. તેને એકદા કોટવાળે છે. એટલે fastada se sase este stasadade test de se da se desfasada deste stede desesteste staste de destacadado doutodesedeta stadedaseste dedostoodete
SR No.023396
Book TitleGautam Kulak
Original Sutra AuthorN/A
AuthorKantivijay
PublisherBharat Hiralal Shah
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy