________________
अईव नेहो दुहस्स मूलमत्थि । અત્યંત સ્નેહ દુ:ખનું મૂળ છે. धम्मस्स फलमिच्छंति, धम्मं नेच्छन्ति मणूसा ।
६०
अतीव स्नेहो दुःखस्य मूलमस्ति ।
धर्मस्य फलमिच्छन्ति, धर्मं नेच्छन्ति मनुष्याः । માણસો ધર્મના ફળને ઈચ્છે છે, ધર્મને ઈચ્છતા નથી. समण सावगाणं जिणेसराणं चरितं वक्खाणे |
श्रमणः श्रावकेभ्यो जिनेश्वराणां चरित्रं व्याख्याति । સાધુ શ્રાવકોને જિનેશ્વરોનું ચરિત્ર કહે છે. बालो सप्पस्स दंसणेण डरइ, किं पुण संफासेण ? |
बालः सर्पस्य दर्शनेन बिभेति किं पुनः संस्पर्शेन ? | બાલક સર્પને જોવાથી ડર છે, તો વળી સ્પર્શ વડે શું ? मुणिंदो सीसाणं सुत्ताणमट्ठ उवदिसइ ।
मुनीन्द्रः शिष्येभ्यः सूत्राणामर्थमुपदिशति ।
આચાર્ય શિષ્યોને સૂત્રોના અર્થનો ઉપદેશ કરે છે. नाणं तत्ताणं पयासगं होइ । ज्ञानं तत्त्वानां प्रकाशकं भवति । જ્ઞાન તત્ત્વોનો પ્રકાશ કરનાર છે. धर्मः कस्मैचित् न रोचते ?
ધર્મ કોને ગમતો નથી ?
धम्मो कासइ न रोए ?
निठुरो पावेहिंतो धम्मं वंछइ ।
निष्ठुरः पापेभ्यो धर्मं वाञ्छति । નિર્દય માણસ પાપોથી ધર્મને ઈચ્છે છે.
आणंदो सावो दंसणत्तो न कया चलइ ।
आनन्दः श्रावको दर्शनान्न कदा चलति ।
આનંદ શ્રાવક સમ્યક્ત્વથી ક્યારે ય ચલાયમાન થતો નથી.
૪૬ આ ધાતુના યોગમાં જેને પસંદ પડતું હોય, તે શબ્દની છઠ્ઠી વિભક્તિ આવે छे. ६. बालाणं दुद्धं रुच्चइ ।