________________
३९०
'किं लटुं 'लहिही वरं "पिययमं, "किं तस्स “संपज्जिही, 'किं "लोयं "ससुराइयं 'नियगुण-ग्गामेण "रंजिस्सए ?। "किं “सीलं पागलही ? "पसविही, "किं "पुत्तमेवं "धुवं, "चिंतामुत्तिमई "पिऊण "भवणे, "संवट्टए "कन्नगा ॥२७९।। 'धम्मारामखयं 'खमाकमलिणी-संघायनिग्घायणं, "मज्जायातडिपाडणं "सुहमणो-हंसस्स निव्वासणं । "वुड्ढि "लोहमहण्णवस्स "खणणं, "सत्ताणुकंपाभुवो, "संपाडेइ 'परिग्गहो 'गिरिनई-पूरो व्व वड्ढंतओ ॥२८०|| किं लष्टं वरं लप्स्यसे ?, किं तस्य प्रियतमा संपत्स्यसे ?; किं श्वशुरादिकं लोकं निजगुणग्रामेण रक्ष्यति ?। किं शीलं परिपालयिष्यसि, ध्रुवं पुत्रमेव प्रसविष्यसे ?, पित्रोभवने न्यका चिन्तामूर्तिमती संवर्तते ॥२७९।। गिरिनदीपूर इव वर्धमानः परिग्रहः धर्माऽऽरामक्षयं, क्षमाकमलिनीसंघातनिर्घातनम् ; मर्यादातटीपातनं, शुभमनोहंसस्य निर्वासनम् ; लोभमहार्णवस्य वृद्धिं, सत्त्वानुकम्पाभुवः खननं सम्पादयति ॥२८०।।
શું યોગ્ય વર મળશે ? શું તેનો પ્રેમ સંપાદન કરશે ? શું સસરા વગેરેને પોતાના ગુણોના સમૂહથી આનંદિત કરશે ?: શું શીલનું બરોબર પાલન કરશે ?, શું નિશ્ચયે પુત્રને જ જન્મ આપશે ? આમ માતા-પિતાના ઘરે કન્યા સાક્ષાનું ચિંતાની મૂર્તિ જેવી રહેલી છે. ર૭૯.
પર્વતની નદીના પૂરની જેમ વધતો પરિગ્રહ-ધર્મ રૂપી બગીચાનો નાશ કરે છે, ક્ષમા રૂપી કમલિનીના સમૂહનો ઉચ્છેદ કરનાર છે, મર્યાદા રૂપી કિનારાને પાડી નાંખનાર છે. શુભ મનરૂપી હંસને દેશનિકાલ કરનાર છે, લોભરૂપી મહાસમુદ્રને વધારનાર અને જીવોની અનુકંપારૂપી પૃથ્વીને ખોદનાર छ. २८०.