________________
३८२ 'विणए सिस्सपरिक्खा, 'सुहडपरिक्खा य होइ संगामे । वसणे "मित्तपरिक्खा, दाणपरिक्खा य दुक्काले ॥२५०॥ 'आरंभे नत्थि दया, 'महिलासंगेण नासए 'बभं । "संकाए “सम्मत्तं, "पव्वज्जा अस्थगहणेण ॥२५९।। दीसइ 'विविहच्छरिअं, 'जाणिज्जइ 'सुअणदुज्जणविसेसो । 'अप्पाणं कलिज्जइ, 'हिंडिज्जइ तेण 'पुहवीए ॥२५२।। सत्थं 'हिअयपविठं, 'मारइ 'जणे 'पसिद्धर्मिणं । "तं पि 'गुरुणा पउत्तं, "जीवावइ "पिच्छ "अच्छरिअं ॥२५३।। विनये शिष्यपरीक्षा, सङ्ग्रामे च सुभटपरीक्षा. भवति । व्यसने मित्रपरीक्षा, दुष्काले च दानपरीक्षा ॥२५०॥
आरम्भे दया नाऽस्ति, महिलासङ्गेन ब्रह्म नश्यति । शङ्कया सम्यक्त्वम्, अर्थग्रहणेन प्रव्रज्या । ॥२५१।। विविधाऽऽश्चर्यं दृश्यते, सुजनदुर्जनविशेषो ज्ञायते । आत्मा कल्यते, तेन पृथिव्यां हिण्ड्यते ॥ २५२।। हृदयप्रविष्टं शस्त्रं मार्यते, इदं जने प्रसिद्धम् । तदपि गुरुणा प्रयुक्तं जीवाययत्याऽऽश्चयं पश्य ॥२५३|| | વિનયમાં શિષ્યની પરીક્ષા અને યુદ્ધમાં લડવૈયાઓની કસોટી થાય છે, સંકટમાં મિત્રની કસોટી અને દુકાળમાં દાનની પરીક્ષા થાય છે. ર૫૦.
આરંભ-સમારંભના કાર્યમાં દયા રહેતી નથી. સ્ત્રીના સંપર્કથી બ્રહ્મચર્ય નાશ પામે છે, શંકાથી સમ્યકત્વ અને ધન લેવાથી સંયમ નાશ પામે છે. ર૫૧.
જુદા જુદા આશ્ચર્ય જોવા મળે, સજજન અને દુર્જનની વિશેષતા જણાય તેમ જ આત્મા જણાય અથવા પોતે કળાઓથી હોંશીયાર બને, તેથી દુનિયામાં ફરવું જોઈએ.
હૃદયમાં પ્રવેશેલું શસ્ત્ર મારી નાંખે છે, એ જગતમાં પ્રસિદ્ધ છે, પરંતુ તે જ શાસ્ત્ર ગુરુ ભગવંતે વાપરેલું જીવાડે છે, એ આશ્ચર્ય તમે જુઓ. ર૫૩.