________________
या बाहरति पुरिसं, "सावणया सउणया
३७९ जं चिअ 'विहिणा लिहिअं, 'तं चिअ परिणमइ 'सयललोअस्स । "इअ “जाणिऊण 'धीरा, "विहुरे वि "न "कायरा 'हुंति ॥२३८।। पत्ते वसंतमासे, "रिद्धिं 'पावंति सयलवणराई । जं न करीरे ‘पत्तं, ता "किं 'दोसो "वसंतस्स ? ॥२३९।। उइअंमि 'सहस्सकरे, 'सलोयणो 'पिच्छइ 'सयललोओ । जं न उलूओ पिच्छइ, "सहस्सकिरणस्स 'को 'दोसो ? ॥२४०।। गयणंमि गहा 'सयणंमि, 'सुविणया 'सउणया वणग्गेसु । • “तह वाहरंति "पुरिसं, "जह "दिळं "पुव्वकम्मेहिं ॥२४॥
यच्चैव विधिना लिखितं, तच्चैव सकललोकस्य परिणमति । इति ज्ञात्वा धीराः, विधुरेऽपि कातरा न भवन्ति ।।२३८।। वसन्तमासे प्राप्ते सकलवनराजय ऋद्धिं प्राप्नुवन्ति । यत् करीरे पत्रं न, ततो वसन्तस्य को दोषः ? ।।२३९।। सहस्रकरे उदिते, सलोचनः सकलजनः पश्यति । यदुलूको न पश्यति, सहस्रकिरणस्य को दोषः ? ||२४०।। गगने ग्रहाः, शयने स्वप्नाः, वनाग्रेषु शकुनाः। तथा पुरुषं व्याहरन्ति, यथा पूर्वकर्मभिर्दृष्टम् ॥२४॥
જે ભાગ્યમાં લખાયું હોય છે, તે જ દરેક જીવને બને છે, એમ જાણીને ધીર પુરુષો મુશ્કેલીમાં પણ કાયર થતાં નથી. ર૩૮.
વસંતત્રતુ આવે છતે બધો જ વનનો સમૂહ ખીલી ઊઠે છે, પરંતુ કેરડાના ઝાડ ઉપર પાંદડા આવતા નથી. તેમાં વસંતુ ઋતુનો શો દોષ ? ર૩૯.
સૂર્યનો ઉદય થયે છતે આંખોવાળાં બધાં જ લોકો જોઈ શકે છે, પરંતુ જે ઘુવડ જોઈ શકતું નથી, તેમાં સૂર્યનો શો દોષ?. ૨૪૦.
આકાશમાં બધા ય ગ્રહો, ઊંઘમાં સ્વપ્નો અને વનોમાં પક્ષીઓ પણ પુરુષને તે રીતે અનુકૂળ કે પ્રતિકૂળ થાય છે, કે જે રીતે પૂર્વના કર્મો વડે થવાનું डोय. २४१.