SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ ३७१ दाणं- (दानम्) नो 'तेसिं "कुवियं व दुक्खमर्खिलं, "आलोयए "सम्मुहं, "नो "मिल्लेइ “घरं "कमंकवडिया, 'दासिव्व "तेसिं "सिरी । "सोहग्गाइगुणा “चयंति "न "गुणा-ऽऽबद्धव्व ग्तेसिं तj, जे 'दाणंमि समीहियत्थजणणे, 'कुव्वंति 'जत्तं जणा ॥२५॥ ववसायफलं 'विहवो, 'विहवस्स फलं 'सुपत्तविणिओगो । 'तयभावे "ववसाओ, 'विहवो वि अ दुग्गइनिमित्तं ॥२६॥ संसारो दुरुत्तरो न, शिवसुखं कराम्भोरुहे प्राप्तम् ॥१४॥ ये जनाः समीहितार्थजनने दाने यत्नं कुर्वन्ति, अखिलं दुःखं तेषां सम्मुखं कुपितमिव नाऽऽलोकते । क्रमाङ्कपतिता श्रीर्दासीव तेषां गृहं न मेलयति, सौभाग्यदिगुणा गुणाऽऽबद्धा इव तेषां तनुं न त्यजन्ति ॥२१५|| व्यवसायफलं विभवः, विभवस्य फलं सुपात्रविनियोगः । तदभावे व्यवसायो विभवोऽपि च दुर्गतिनिमित्तम् ॥२१६। જે લોકો મનવાંછિત પદાર્થોને આપનાર દાન દેવામાં પ્રયત્ન કરે છે; સઘળા ય દુ:ખ તેઓની સામું ગુસ્સે થેયલાની જેમ જોતા પણ નથી; ચરણકમળમાં પડેલી લક્ષ્મી દાસીની જેમ તેઓનું ઘર છોડતી નથી; અને સૌભાગ્ય વગેરે ગુણો પણ દોરીથી જાણે બંધાયા ન હોય, તેની જેમ તેમના શરીરને છોડતા નથી- ૨૧૫. વ્યાપાર નું ફળ વૈભવ છે અને વૈભવનું ફળ સુપાત્રમાં દાન છે, તેના= સુપાત્રમાં દાનનાં વિના વ્યાપાર અને વૈભવ બને દુર્ગતિનાં કરણ ३५ छ: २१६.
SR No.023394
Book TitlePrakrit Vigyan Pathmala Margdarshika
Original Sutra AuthorN/A
AuthorSomchandravijay Gani
PublisherSurendranagar Jain SMP Tapagachha Sangh
Publication Year1991
Total Pages496
LanguagePrakrit
ClassificationBook_Devnagari
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy