SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ ३६३ 'एसो मे 'अभिरुइओ, एसो 'चित्तंमि 'मज्झ विणिविट्ठो । 'एसो च्चिय 'परमत्थेण "घडए " जुत्तीहिं "न हुसेसो ||१८७ || 'मन्नंति इमं 'सव्वे, जं 'उत्तम असणवसणपमुहेसु । "दिन्ने उत्तमाई, 'इमाई " लब्भन्ति परलोए ॥१८८॥ " एवं "सुहदुक्खे, 'कीरतेसु परस्स इह 'लोए । "ताई चिय 'परलोए, " लब्धंति 'अणंतगुणियाई ॥ १८९ ॥ 'जो कुणइ 'नरो हिंसं, 'परस्स 'जो 'जणइ "जीवियविणासं । "विरएइ 'सोक्खविरहं, "संपाडइ संपयाभंसं ॥१९०|| एष मेऽभिरुचितः, एष मम चित्ते विनिविष्टः । एष एव परमार्थेन युक्तिभिर्घटते खलु शेषो न ||१८७|| सर्वे इदं मन्यन्ते, यदुत्तमाऽशनवसनप्रमुखेषु । दत्तेषु परलोके इमान्युत्तमानि लभन्ते ॥ १८८ ॥ एवमिह लोके परस्य सुखदुःखेषु क्रियमाणेषु । तान्येव परलोके ऽनन्तगुणितानि लभ्यन्ते || १८९ ।। यो नरो हिंसां करोति यः परस्य जीवितविनाशं जनयति । सौख्यविरहं विरचयति, सम्पदाभ्रंशं सम्पादयति ||१९० || આ ધર્મ મને ખૂબ ઝ્યો; આ મારા મનમાં ઊતરી ગયો, આ જ ધર્મ પરમાર્થથી યુક્તિઓ પૂર્વક ઘટે છે, બીજો કોઈ પણ ધર્મ નહીં. ૧૮૭. બધા જ એમ માને છે કે જે શ્રેષ્ઠ ભોજન-રહેઠાણ વગેરે બીજાને આપાય छे; जीन लवमां ते जधा सारामां सारा भणे छे. १८८. એ પ્રમાણે આ ભવમાં પારકાને સુખ કે દુ:ખ આપે છે, તે જ સુખ કે દુ:ખ બીજા ભવમાં અનંત ગુણ મળે છે. ૧૮૯. જે મનુષ્ય હિંસા કરે છે અને જે બીજાના જીવતરનો નાશ કરે છે, તેના સુખનો નાશ થાય છે અને સર્પત્તિનો પણ નાશ થાય છે. ૧૯૦.
SR No.023394
Book TitlePrakrit Vigyan Pathmala Margdarshika
Original Sutra AuthorN/A
AuthorSomchandravijay Gani
PublisherSurendranagar Jain SMP Tapagachha Sangh
Publication Year1991
Total Pages496
LanguagePrakrit
ClassificationBook_Devnagari
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy