SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ ३२३ 'एयमैठं 'निसामित्ता, 'हेउकारणचोइओ । तओ "नमि रायरिसिं 'देविन्दो इणमब्बवी ॥११७॥ 'हिरण्णं 'सुवण्णं 'मणिमुत्तं, 'कंसं दूसं च "वाहणं । 'कोसं वड्ढावइत्ताणं, "तओ "गच्छसि खत्तिया ! ॥११८॥ 'एयमंठें 'निसामित्ता, हेउकारणचोइओ । "तओ 'नमी रायरिसी, देविन्दं इणमबवी ॥११९|| 'सुवण्ण-रुप्पस्स उपव्वया भवे, 'सिया हु केलाससमा असंखया । 'नरस्स "लुद्धस्स "न तेहिं "किंचि, "इच्छा हु "आगाससमा "अणन्तया ॥१२०॥ एतमर्थं निशम्य हेतुकारणनोदितो देवेन्द्रः । ततो नर्मि राजर्षिमिदमब्रवीत् ॥११७॥ क्षत्रिय ! हिरण्यं सुवर्ण मणिमुक्तं कांस्यं दृष्यं वाहनम् । कोशं च वर्धयित्वा ततो गच्छसि ॥१८॥ एतमर्थं निशम्य हेतुकारणनोदितः । नमी राजर्षिस्ततो देवेन्द्रमिदमब्रवीत् ॥११९।। सुवर्णस्य रूप्यस्य तु पर्वता भवेयुः, खलु कैलाससमा असङ्ख्यकाः स्युः । लुब्धस्य नरस्य तैर्न किञ्चिद, इच्छाः खु आकाशसमा अनन्तकाः ॥१२०॥ આ વાત સાંભળીને હેતુ અને કારણથી પ્રેરાયેલા દેવોના ઈન્દ્ર-શહેન્દ્ર, ત્યાર પછી નમિરાજર્ષિને આમ જણાવ્યું. ૧૧૭. है पत्रिय ! २९५, सोनुं = धडेगुं मने नडि पडेगुं सौन ઈન્દ્રનીલાદિમણિ, મોતી, કાંસું, વિવિધ વસ્ત્રો, વાહન તેમજ ભંડારને વધારીને પછી તમે જાઓ. ૧૧૮. આ વાત સાંભળીને હેતુ અને કારણથી પ્રેરાયેલ નમિ રાજર્ષિએ ત્યાર પછી શકેન્દ્રને આ પ્રમાણે કહ્યું. ૧૧૯ સુવર્ણના અને રૂપાનાં પર્વતો હોય, તેમજ કદાચ કૈલાસ હિમાલય જેવા અસંખ્ય હોય, તો પણ લોભી મનુષ્યને તેનાથી કંઈ પણ સંતોષ થતો નથી, કારણકે ઈચ્છાઓ આકાશ જેટલી અનંત =અપાર છે. ૧૨૭ --
SR No.023394
Book TitlePrakrit Vigyan Pathmala Margdarshika
Original Sutra AuthorN/A
AuthorSomchandravijay Gani
PublisherSurendranagar Jain SMP Tapagachha Sangh
Publication Year1991
Total Pages496
LanguagePrakrit
ClassificationBook_Devnagari
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy