________________
३२० "कोलाहलगभूयं, आसी 'मिहिलाए 'पव्वयन्तम्मि । 'तइया 'रायरिसिम्मि, नमिम्मि अभिणिक्खमन्तम्मि ॥१०५||
अब्भुट्ठियं 'रायरिसिं, पव्वज्जाठाणमुत्तमं । 'सक्को 'माहणरूवेण, 'इमं वयणमब्बवी ॥१०६॥ किण्णु 'भो अज्ज 'मिहिलाए, कोलाहलगसंकुला । 'सुव्वन्ति दारुणा “सद्दा, पासाएसु 'गिहेसु य ॥१०७|| 'एयमंठें 'निसामित्ता, 'हेउकारणचोइओ । "तओ 'नमी रायरिसी, देविन्द इणमब्बवी ॥१०८॥ राजर्षी नमौ मिथिलायां प्रव्रजति (सति), अभिनिष्क्रामति, तदा कोलाहलकभूतमासीत् ||१०५।। उत्तमप्रवज्यास्थानमभ्युत्थितं राजर्षिम् । शक्रो ब्राह्मणरूपेण, इदं वचनमब्रवीत् ।।१०६।। भो आर्य ! मिथिलायां प्रसादेषु गृहेषु च, कोलाहलकसकुला दारुणाः शब्दाः किं नु श्रूयन्ते ? ||१०७।। एतमर्थं निशम्य हेतुकारणनोदितः ।
नमी राजर्षिस्ततो देवेन्द्रमिदमब्रवीत् ॥१०८॥ સઘળાય પરિજનને છોડીને નીકળી ગયેલા એવા તે પૂજય એકાન્ત = દ્રવ્યથી નિર્જન ઉદ્યાનાદિસ્થાનમાં, ભાવથી - હું એકલો જ છું, મારું કોઈ નથી, હું કોઈનો નથી - તે રીતે રહેલા છે. ૧૦૪
જ્યારે નમિરાજર્ષિ મિથિલા નગરીમાં સંયમ લેતા હતા અને નીકળી રહ્યા હતા, ત્યારે કોલાહલમય વાતાવરણ થઈ ગયું. ૧૦૫
ઉત્તમ એવા સંયમ સ્થાનને પામેલા નમિરાજર્ષિને, ઈન્દ્ર મહારના બ્રાહ્મણ વિષમાં આ પ્રમાણે શબ્દ કહે છે. ૧૦૬
હે આર્ય !, મિથિલાનગરીમાં મહેલોમાં અને ઘરોમાં કોલાહલથી વાત એવા ભયંકર શબ્દો શું સંભળાતા નથી ?. ૧૦૭
આવા અર્થને - શબ્દોને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરાયેલા એવા નમિરાજર્ષિ શકેન્દ્રને આ પ્રમાણે કહે છે. ૧૦૮