SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ २७८ उवही य देहो य तेसिं समाहारो उवहिदेहं । (समाहारद्वन्द्वः) । यदि मे देहस्याऽस्यां रजन्यां प्रमादो भवेत्, आहारमुपधिदेहं, सर्वं त्रिविधेन व्युत्सृष्टम् ॥ ६५ ॥ જો મારા આ શરીરનું આ રાત્રિમાં મરણ થાય, તો આહાર, ઉપધિ અને દેહ, એ સર્વનો ત્રિવિધ ત્યાગ કર્યો. ૬૫ 'एगो 'हं नत्थि मे 'कोइ, 'नाहेमन्नस्स कस्सइ । "एवं "अदीणमणसो, "अप्पाणमणमासइ ॥ ६६ ॥ अदीणं मणं जस्स सो अदीणमणसो । (बहुव्रीहिः) । अहमेकः, मे कोऽपि नाऽस्ति, अहमन्यस्य कस्यचिन्न । एवमदीनमना आत्मानमनुशास्ति ।। ६६ ॥ હું એકલો છું, મારું કોઈ નથી, હું બીજા કોઈનો નથી, આ પ્રમાણે દીનતા રહિત મનવાળો આત્માને શિખામણ આપે. ૬૬ 'एगो मे "सासओ 'अप्पा, 'नापदंसणसंजुओ। सेसा मे बाहिरा ‘भावा, "सव्वे "संजोगलक्खणा ॥ ६७ ॥ नाणं च दंसणं च नाणदंसणाई । नाणदंसणेहिं संजुओ नाणदंसणसंजुओ । (द्वन्द्व-तृतीयातत्पुरुषौ) । संजोगो लक्खणं जेसिं ते संजोगलक्खाणा । (बहुव्रीहिः)। ज्ञानदर्शनसंयुत एको मे आत्मा शाश्वतः । शेषा मे भावा बाह्याः, सर्वे संयोगलक्षणाः ॥ ६७ ॥ જ્ઞાન અને દર્શનથી સહિત એવો એક મારો આત્મા જ નિત્ય છે, બીજા બધા મારા ભાવો બાહ્ય છે=મારા પોતાના નથી અને તે બધા સંયોગ લક્ષણવાળા છે. ૬૭. 'संजोगमूला जीवेण, ‘पत्ता दुक्खपरंपरा ।। 'तम्हा "संजोगसंबंध, सव्वं 'तिविहेण वोसिरिअं ॥ ६८ ॥ __संजोगो मूलं जाए सा संजोगमूला । (बहुव्रीहिः) । दुक्खाणं परंपरा दुक्खपरंपरा । संजोगाणं संबंधं सजोगसंबंधं । (उभयत्र षष्ठीतत्पुरुषः) । संयोगमूला दुःक्खपरंपरा जीवेन प्राप्ता । तस्मात् सर्वं संयोगसंबन्धं, त्रिविधेन व्युत्सृष्टम् ॥ ६८ ॥ સંયોગ મૂળક= સંયોગને કારણે દુ:ખોની પરંપરા જીવ વડે પ્રાપ્ત કરાઈ છે, તેથી સર્વ સંયોગના સંબંધનો ત્રિવિધ ત્યાગ કરેલ છે. ૬૮
SR No.023394
Book TitlePrakrit Vigyan Pathmala Margdarshika
Original Sutra AuthorN/A
AuthorSomchandravijay Gani
PublisherSurendranagar Jain SMP Tapagachha Sangh
Publication Year1991
Total Pages496
LanguagePrakrit
ClassificationBook_Devnagari
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy