________________
२७४ जराकुमारो नाम, अस्मात्तव मृत्युस्ततो यादवानां जराकुमारे सविषादा शोकेन निपतिता दृष्टिः, चिन्तितमनेन, अहो कष्टम्, अहं वसुदेवपुत्रो भूत्वा सकलजनेष्टं कनिष्ठं भ्रातरं विनाशयिष्यामीति, तत आप्रच्छ्य यादवजनं जनार्दनरक्षणार्थं गतो वनवासं जराकुमारः ।
કૃષણવડે ભગવાન્ પૂછાયા, હે સ્વામી ! મારું મરણ કોનાથી થશે ?, સ્વામીએ કહ્યું કે જે આ તારો મોટો ભાઈ, વસુદેવનો પુત્ર, જરાદેવીથી ઉત્પન્ન થયેલ જરાકુમાર નામે છે, એનાથી તારું મરણ થશે. તેથી જરાકુમાર ઉપર યાદવોની ખેદસહિત શોક વડે દૃષ્ટિ પડી. તે જરાકમારે વિચાર્યું કે અહી કષ્ટ છે કે હું વસુદેવનો પુત્ર થઈને સર્વ લોકને ઈષ્ટ એવા નાના ભાઈનો વિનાશ કરીશ, તેથી યાદવલોકની રજા લઈને કૃષણના રક્ષણ માટે જરાકુમાર વનવાસ ગયો.
जइ रूवं होतं, ता सव्वगुणसंपया होन्ता ।
सव्वे य एए गुणा सव्वगुणा । सव्वगुणाणं संपया सव्वगुणसंपया (कर्मधारय-षष्ठीतत्पुरुषौ)।
यदि रूपमभविष्यत् ततः सर्वगुणसम्पद-भविष्यत् । જો રૂપ હોત તો સર્વ ગુણસંપત્તિ હોત.
हे वीरजिणेसर ! तह कुणसु अम्ह पसायं, जह न संसारे अम्ह निवडिमो ।
जिणाणं ईसरो जिणेसरो । वीरो य एसो जिणेसरो वीरजिणेसरो । संबोहणे । (षष्ठीतत्पुरुष-कर्मधारयौ) ।
हे वीरजिनेश्वर !, तथा कुरु अस्माकं प्रसादं यथा न संसारे वयं निपतामः ।
હે વીર જિનેશ્વર ! તેવી રીતે અમારી ઉપર કૃપા કશે કે જેથી અમે સંસારમાં ન પડીએ.
चिट्ठउ दूरे मंतो तुज्झ पणामो वि बहुफलो होइ । बहुं फलं जिम्म सं बहुफलो । (बहुव्रीहिः) : तिष्ठतु दूरे मन्त्रस्तर प्रणामोऽपि बहुफलो भाति । मंत्र ६२ 28, त ने (रेल) ॥ ५ ॥ जो छे. न में मोत्तुं अन्नो उचिओ इमोए, ता मुंच एयं, जुद्धसज्जो वा होहि ।