SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ १२५ विक्कमो निवो पिच्छीए सुठु पालगो आसि । विक्रमो नृपः पृथ्व्याः सुष्ठु पालक आसीत् । વિક્રમરાજા પૃથ્વીના સારા પાલક હતા. कुमारो सव्वासु कलासु पहुप्पइ । कुमारः सर्वासु कलासु प्रभवति । કુમાર સર્વ કળાઓમાં સમર્થ છે. पहुणो महावीरस्स अतुल्लाए सेवाए गोयमो गणहरो संसारं तरीअ । प्रभोर्महावीरस्याऽतुल्यया सेवया गौतमो गणधरः संसारमतरत् । પ્રભુ મહાવીરની અસાધારણ સેવા વડે ગૌતમ ગણધર સંસારને તર્યા. धन्नाओ ताओ बालियाउ जाहिं सुमिणे वि न पत्थिओ अन्नो पुरिसो । धन्यास्ता बालिकाः, याभिः स्वप्नेऽपि न प्रार्थितोऽन्यः पुरुषः । તે બાળાઓ ધન્ય છે કે જેઓ વડે સ્વપ્નમાં પણ બીજો પુરુષ પ્રાર્થના કરાયો નથી. ગુજરાતીવાક્યોનું પ્રાકૃત-સંસ્કૃત વડીલોની મર્યાદા ઓળંગવી નહિં. गुणं मज्जायं न लंघेज्ज । गुरुणा मर्यादां न लङ्घेत । ચોરે બ્રાહ્મણની લક્ષ્મી છીનવી લીધી. चोरो बंभणस्स लच्छि उद्दद्यलीअ । चौरो ब्राह्मणस्य लक्ष्मीमाच्छिनत् । પુત્રની વહૂ સાસુનાં સર્વ કામો વિનયથી કરે છે. हूसा सासूअ सव्वाइं कज्जाई विणएण करे | स्नुषा श्वश्र्वाः सर्वाणि कार्याणि विनयेन करोति । જયારે માણસની ઋદ્ગિ નાશ પામે છે, ત્યારે તેની સાથે બુદ્ધિ અને ધીરજ પણ નાશ પામે છે. जया जणस्स इड्ढी नस्सइ, तया ताए सह बुद्धी थिई य नस्सइ । यदा जनस्यर्द्धिर्नश्यति, तदा तया सह बुद्धिर्धृतिश्च नश्यति ।
SR No.023394
Book TitlePrakrit Vigyan Pathmala Margdarshika
Original Sutra AuthorN/A
AuthorSomchandravijay Gani
PublisherSurendranagar Jain SMP Tapagachha Sangh
Publication Year1991
Total Pages496
LanguagePrakrit
ClassificationBook_Devnagari
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy