SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ १११ गुणिनो गुणैः, विभवैर्विभविनो गर्विता नाम भवन्तु । नवरं दोषैर्गर्वः, खलानां मार्गोऽपूर्व एव ॥ १५ ॥ ગુણવાન પુરુષો ગુણોવડે, ધનવાન પુરુષો ધન વડે ગર્વિત (કદાચ) થાય, પરંતુ દોષો વડે ગર્વ કરવો એ લુચ્ચાઓનો માર્ગ सर्व छ. १५. 'जइ वि 'दिवसेण "पयं, "धरेह “पक्खेण वा "सिलोगद्धं । "उज्जोगं "मा "मुंचह, 'जइ 'इच्छह सिक्खिउं नाणं ॥ १६ ॥ यदि ज्ञानं शिक्षितुमिच्छत, यद्यपि दिवसेन पदं धारयत, पक्षेण वा श्लोकार्द्धम, उद्योगं मा मुञ्चत ॥ १६ ॥ જો તમે જ્ઞાન ભણવાને ઈચ્છો તો એક દિવસે એક પદ અથવા પખવાડીયે-પંદર દિવસે અડધો લોક ધારણ કરો, પણ પ્રયત્ન ન छोडो. १६ कुणउ तवं पालउ, संजमं पढउ 'सयलसत्थाई । "जाव न "झायइ “जीवो, "ताव ने 'मुक्खो "जिणो "भणइ ॥ १७ ॥ तपः करोतु, संयमं पालयतु, सकलशास्त्राणि पठतु । यावज्जीवो न ध्यायति, तावन् मोक्षो न, जिनो भणति ॥ १७ ॥ તપ કરો, સંયમ પાળો, સર્વશાસ્ત્ર ભણો, પરંતુ જ્યાં સુધી જીવ (શુભ) ધ્યાન ધ્યાવે નહિ, ત્યાં સુધી મોક્ષ નથી, એમ શ્રી જિનેશ્વર કહે છે. ૧૭. ગુજરાતીવાક્યોનું પ્રાકૃત-સંસ્કૃત પ્રભાતમાં સ્તોત્રો વડે પ્રભુની સ્તુતિ કરવી જોઈએ અને પછી અધ્યયન ભણવું જોઈએ. __पच्चूसे थोत्तेहिं पहुं थुणेज्जा, पच्छा य अज्झयणं भणेज्जा । प्रत्यूषे स्तोत्रैः प्रभुं स्तुयात्, पश्चाच्चाऽध्ययनं भणेत् । વ્યાપારની જેમ માણસે હંમેશા ધર્મમાં પણ ઉદ્યમ કરવો જોઈએ. . वावारंमि इव जणो सया धम्मंमि वि उज्जमेउ । व्यापार इव जनः सदा धर्मेऽप्युद्यच्छतु । पिधारो विमानो प3 गमन रो विज्जाहरा विमाणेहिं गच्छन्तु ।
SR No.023394
Book TitlePrakrit Vigyan Pathmala Margdarshika
Original Sutra AuthorN/A
AuthorSomchandravijay Gani
PublisherSurendranagar Jain SMP Tapagachha Sangh
Publication Year1991
Total Pages496
LanguagePrakrit
ClassificationBook_Devnagari
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy