________________
८२
પ્રાકૃતવાકયોનું સંસ્કૃત
ગુજરાતી
सव्वण्णूणं अरिहंताणं भगवंताणं इक्को वि नमोक्कारो भवं छिंदेइ । सर्वज्ञानामर्हतां भगवतामेकोऽपि नमस्कारो भवं छिनत्ति ।
સર્વજ્ઞ એવા અરિહંત ભગવંતોને (કરેલ) એક પણ નમસ્કાર સંસારને કાપે છે.
-
जरागहिआ जंतुणो तं नत्थि, जं पराभवं न पावंति ।
जरागृहीता जन्तवस्तन्नाऽस्ति यत् पराभवं न प्राप्नुवन्ति । જરાથી-વૃદ્ધાવસ્થાથી ગ્રહણ કરાયેલા પ્રાણીઓ તેવી કોઈ જ વસ્તુ નથી કે-જેથી પરાભવને ન પામે.
आणंदो संतिस्स चेइए नच्चं करेज्जा ।
आनन्दः शान्तेश्चैत्ये नृत्यं करोति । આનંદ શ્રાવક શાંતિનાથના ચૈત્યમાં નૃત્ય કરે છે.
पच्चूसे भाणुणो पयासो रत्तो हो ।
प्रत्यूषे भानोः प्रकाशो रक्तो भवति । સવારમાં સૂર્યનો પ્રકાશ લાલ હોય છે.
नमो पुज्जाणं केवलीणं गुरूणं च ।
नमः पूज्येभ्यः केवलिभ्यो गुरुभ्यश्च ।
પૂજય એવા કેવલીઓને અને ગુરુઓને નમસ્કાર થાઓ. पण्डिता मृत्योर्नैव बिभ्यति ।
पंडिआ मच्चुणो णेव बीहंति ।
પંડિતો મૃત્યુથી ભય પામતા જ નથી.
तुम्हे गुरूओ विणा सुत्तस्स अट्ठाई न लहेह ।
यूंय गुरोर्विना सूत्रस्याऽर्थानि न लभध्वे । તમે ગુરુ વિના સૂત્રના અર્થો મેળવતા નથી. जंतूण जीवाउं वारिमत्थि ।
जन्तूनां जीवा वार्यस्ति ।
પ્રાણીઓનું જીવન પાણી છે.