SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ समास प्र० ३४९ આ સૂત્ર સમાસનું લક્ષણ બતાવે છે એટલે “સમાસ કયાં થાય છે ” એ વાતને સમજાવે છે તથા આ સૂત્ર સમાસનું વિધાન પણ કરે છે. તેને અર્થ એ થાય કે જ્યાં જ્યાં બહુવ્રીહિ વગેરે સમાસે ન થઈ શકતા હોય અને એકાર્થતા હોય ત્યાં આ સૂત્ર વડે સમાસ કરી લેવો. આ સૂત્ર સમાસના લક્ષણનું સૂચક હોવા ઉપરાંત અધિકાર સૂત્ર પણ છે. એટલે આ પ્રકરણમાં હવે પછી આવનારાં તમામ સૂત્રોમાં “એકાર્થતા હોય ત્યારે એક નામ, બીજા નામ સાથે સમાસ પામે” એ આશય સમજી લેવાનો છે. વિર૫se =વિરપEવહુ- વિશેષ સ્પષ્ટપણે ચતુર. જ વળ શતઃ રથ સર્વવર્તી રથ-બધા ચામડા વડે આ મઢેલે રથ. આ બન્ને ઉદાહરણોમાં બહુત્રીહિ વગેરે સમાસ થવાનો સંભવ નથી. એટલે આ નિયમ વડે સમાસ થયે છે. આ બંનેને પ્રયોગ સામાન્ય સમાસના કહેવાય. કેઈ વિશેષ સમાસનાં નહીં, ॥ २ ॥ एकार्थ चाने च ३।१।२२ एकमनेकं चैकार्थ समानाधिकरण नाम, अव्ययं च, नाम्ना, द्वितीयाद्यन्तान्यपदस्यार्थे, समस्यते स च દુIિ એકાઈ એટલે પરસ્પર વિશેષ્ય વિશેષણ સંબંધ ધરાવનારા
SR No.023392
Book TitleHaim Laghu Prakriya Tippanya Part 01
Original Sutra AuthorN/A
AuthorPriyankarsuri
PublisherPriyankar Sahitya Prakashan
Publication Year1987
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy