SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ कारक प्र० ३१५५ ક્રિયાની સમાનતા પુત્રેન રદ માનતઃ-તે પુત્ર સાથે આવે એટલે આવનાર તે આવ્યો. અને પુત્ર પણ આવ્યા. ગુણની સમાનતા પુત્ર સહુ પૂર માતા-પુત્રની સાથે જોડે આવ્યા એટલે આવનાર જાડે છે અને તેની સાથે પુત્ર પણ જાડે છે. દ્રવ્યની સમાનતા પુળ સમાન માતા-પુત્રની સાથે ગાય રૂ૫ દ્રવ્ય-પ્રદાર્થ -વાળે આવ્યો એટલે આવનાર ગાયવાળે છે અને તેની સાથે પુત્ર પણ ગાયવાળો છે. જાતિની સમાનતા પુત્ર સર ગ્રાહઃ માતા-પુત્રની સાથે બ્રાહ્મણ આવ્યો એટલે આવનાર બ્રાહ્મણ છે અને તેની સાથેનો પુત્ર પણ બ્રાહ્મણ છે. વિદ્યમાનતા–વના સુપુત્રોન સિંહ સ્વતિ નિમ્ सहैव दशभिः पुऔ र वहति गर्दभी ॥ એક પણ (નાનુ બચ્ચ) સારો પુત્ર વિદ્યમાન હોય તે સિંહણ સુખેથી/નિશ્ચિતપણે–સૂઈ શકે છે. અને દશ બચ્ચાં– –લાકાએ-વિદ્યમાન હોય તે પણ ગધેડી એ દશેય પુત્રની સાથે ભારને વહન કરે છે પણ નિરાંતે આરામ કરી શકતી નથી. ॥ २१ ॥ यदभेदैस्तदाख्या २।२।४६
SR No.023392
Book TitleHaim Laghu Prakriya Tippanya Part 01
Original Sutra AuthorN/A
AuthorPriyankarsuri
PublisherPriyankar Sahitya Prakashan
Publication Year1987
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy