SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ अव्ययानि २४९ પ્રકાર અર્થવાળા અને વિચાલ અર્થવાળા દ્ધિ અને ત્રિ શબ્દોને ધક્ પ્રત્યય થાય છે. દિધ વૈધાનિ-જેમના બે પ્રકાર છે તે પદાર્થો અથવા અનેક પદાર્થના બે પદાર્થો કરે છે. ત્રિ+ધળુકવૈધારિ-જેજના ત્રણ પ્રકાર છે તે અથવા અનેક પદાર્થોના ત્રણ પદાર્થો કરે છે. ॥ ४९ ॥ विभक्तिथमन्ततसाद्याभाः १।१।३३ विभक्तयन्ताभास्थमवसानतसादिप्रत्ययान्ताभाश्चाव्ययानि स्युः । चिराय चिरात् । भवतु अस्तु । कुतः । कथम् વિભક્તિઓ લાગ્યા પછી નામનું કે ધાતુનું જે રૂપ બને છે તે રૂપના જેવું જેનું રૂપ હોય તેવું પદ જમરચરામ કહેવાય. તેની-વિભકત્યંતની-આભા જેવી જેની આભા હોય તે પદ “અવ્યય કહેવાય. તથા ૪ થી લઈને થમ્ સુધીના પ્રત્યે લાગીને નામનું જે રૂપ બને છે તે રૂપની જેવું-તે રૂપની સાથે બરાબર મળતું આવે એવું–જે નામનું રૂપ હોય તે નામ પણ “ અવ્યય ” કહેવાય. વિભક્તિઓ બે જાતની છે. એક સ્થાદિ વિભક્તિ અને બીજી ત્યાદિ વિભક્તિ તેમાં પ્રથમ સ્થાદિ વિભક્તિનું ઉદાહરણ આપે છે.
SR No.023392
Book TitleHaim Laghu Prakriya Tippanya Part 01
Original Sutra AuthorN/A
AuthorPriyankarsuri
PublisherPriyankar Sahitya Prakashan
Publication Year1987
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy