SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ अव्ययानि अथाव्ययानि अव्ययानि त्वलिङ्गान्यसङ्ख्यानि च । तथाहुः नन्ता सङ्ख्या डतियुष्मदस्मच्च स्युरलिङ्गकाः । पद वाक्यमव्यय चेत्यसवयं च तद्बहुलम् ॥१॥ सदृशं त्रिषु लिङ्गेषु सर्वासु च विभक्तिषु । वचनेषु च सर्वेषु यन्न व्येति तदव्ययम् ॥२॥ જ નહિ વ્યય ફેરફાર-જેમાં કશો જ ફેરફાર ન થાય તે અવ્યય કહેવાય. કલેક નં. ૧ જેને ફેરફાર ન થાય તે. લીંગ બદલાય નહિ તે અવ્યય સંખ્ય છે પદમાં વાક્યમાં અવ્યય=ફેરફાર ન થાય, અને જે લિંગ રહિત હોય, તેને માટે કહે છે. ત્રણ લિંગમાં ત્રણ કાલની વિભક્તિઓમાં સર્વવચનમાં જે ફેરફાર ન થાય તે જ અવ્યય કહેવાય છે. પરમાત્મ સ્વરૂપ -જેવું સ્વરૂપ અવ્યનું છે. ॥ १ ॥ स्वरादयोऽव्ययम् १।१।३० स्वर अन्तर् प्रातर् पुनर इत्यादि । સ્વર વગેરે શબ્દોની અવ્યયસંજ્ઞા સમજવી. જે શબ્દની અવ્યયસંજ્ઞા હોય તે શબ્દ હમેશા એક રૂપમાં જ રહે, તેમાં કશે જ ફેરફાર ન થાય.
SR No.023392
Book TitleHaim Laghu Prakriya Tippanya Part 01
Original Sutra AuthorN/A
AuthorPriyankarsuri
PublisherPriyankar Sahitya Prakashan
Publication Year1987
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy