SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ २१० हैमलघुप्रक्रियाव्याकरणे હેય, તે તે પદ અને ગુHટુ તથા સમદ્ શબ્દને પરસ્પર અર્થ સંબંધ હોય–તે બને એક જ વાક્યમાં રહેલા હોય તે જુમદ્ ને તેને લાગેલા બીજી વિભક્તિના એકવચન અમૂ સાથે વિકલ્પ થાય તથા સમર્ ને તેને લાગેલા બીજી વિભક્તિના એકવચન અમૂ સાથે મા વિક૯પે થાય. દ્વિતી. એ. વ.-યુcH+સમૂત્વા અથવા ચામ; ધર્મઃ વા વાસ્તુ અથવા ધર્મ સ્વામ્ પાસુ-ધર્મ તને બચાવો. કમ+અથવા મામુ; ધર્મો મા તુ અથવા ધ મામ્ પાસુ-ધર્મ મને બચાવો. | ૨૮ | મા તે છે રારિરૂ डे-ङस्भ्यां सह पदात्परयायुष्मदस्मदोस्ते मे वा स्याताम् । धर्मस्ते ददातु, तुभ्य ददातु, धर्मो मे ददातु, मह्यं ददातु सुखम् । धर्मस्ते स्वम् , तव स्वम् , धर्मो मे स्वम् मम स्वम् । . બીજા કેઈ પદથી પછી ગુમ અથવા મદ્ શબ્દો આવેલા હોય તે પદ અને યુHટુ અથવા મર્ શબદોને પરસ્પર અર્થસંબંધ હોય–તે બને એક જ વાકયમાં રહેલા હોય અને શુદAત્ તથા અમદ્ શબ્દને ચતુર્થીના એકવચનને છે તથા ષષ્ઠીના એકવચનને પ્રત્યય લાગેલ હોય તે
SR No.023392
Book TitleHaim Laghu Prakriya Tippanya Part 01
Original Sutra AuthorN/A
AuthorPriyankarsuri
PublisherPriyankar Sahitya Prakashan
Publication Year1987
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy