SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ સિધ્ધ હેમ સારાંશ નકલ ૫૦૦ પૂજ્યપાદ પરમશાસન પ્રભાવક તપગચ્છગગન-નમણિ સંધ સ્થવિર સુવિશાલ ગાધિપતિ વ્યાખ્યાન વાચસ્પતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મહારાંજાના, પિતાના કુટુંબ ઉપરના પુપકારની સ્મૃતિ નિમિતે, તેઓશ્રીના પટ્ટધર પ્રશાંતમૂર્તિ પૂ. આચાર્યદેવ શ્રીમદ્દ વિજય મહાદય સુ. મ. સા. ના સદુપદેશથી પાટણ-હાલ-મુંબઈ-નિવાસી ગં.સ્વ. લીલાવતી બેન રમણીકલાલ બાપુલાલ ઝવેરી પરિવાર તરફથી શ્રુતભક્તિ અથે. પ્રસ્તાવના ૫. પૂ. પરમ તપસ્વી ૫. શ્રી કાતિવિજયજી ગણિવરે નમ; હૈમ સંસ્કૃત પ્રવેશિકા પ્રથમ મધ્યમા અને ઉત્તમ તથા તે દરેકની માર્ગદર્શિકા અને ત્યાર બાદ પ્રથમા મધ્યમા અને ઉત્તમાની નિયમાવલિ સૂત્ર સહિત અથવા સિદ્ધહેમ સારાંશ સંસ્કૃત વ્યા કણ અનુવાદ પ્રાિ પ્રકાશિત કર્યા બાદ, આ “સિદ્ધહેમ સારાંશ સંસ્કૃત વ્યાકરણ સાનુવાદ વિવરણ વિષયવાર પ્રકરણ” પ્રકાશિત કરવામાં આવે છે, આમાં ત્રણે બુકના નિયમોને વિષયવાર એક ત્રિત કરીને પ્રકટ્ટુ પે સુત્ર સાથે મૂકવામાં આવેલા છે, તેથી અભ્યાસી તે વિષય એક સામટો જોઈ પાદિત થશે અને વ્યાકરણને આસ્વાદ પ્રાપ્ત કરશે, વળી તે તે પ્રકરણમાં -ઈ મહત્વના નિયમ રહી ગયેલા જણાયા છે, તે પણ આમાં ઉમેરવામાં આવેલા છે અને. એકંદરે આ ગ્રન્થત ધામ સુહ બનાવવામાં પારો રે 1 . ઉદાહરણોની સિદ્ધિને માટે તેમાં લાગતા બીજા નિયમોના એક તેની સાથે જોડવામાં આવેલા છે તેણે વિલા તે તે ઉમા. હરણની સાધનિકા કરી શકશે અને માણતાં ઉપયોગી થશે. એક રીતે પણ ચિમમાં છે રહ છે અને અભ્યાસ એ ચારને પુષ્ટ કરવામાં પણ અસર થશે.
SR No.023390
Book TitleGujaratima Sanskrit Bhashanu Vyakaran
Original Sutra AuthorN/A
AuthorShivlal Nemchand Shah
PublisherHemchandracharya Jain Gyanmandir
Publication Year1987
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy