________________
શ્રીદેહસ્થિતિસ્તવ
આ જ રીતે શેષ નરકોમાં દરેક પ્રતરે થતી શરીરપ્રમાણની વૃદ્ધિ અને દરેક પ્રતરનું ઉત્કૃષ્ટ શરીરપ્રમાણ લાવવું.
૧લી નરકમાં દરેક પ્રતરે શરીરપ્રમાણની વૃદ્ધિ = ૨ હાથ ૮ અંગુલ.
રજી નરકમાં દરેક પ્રતરે શરીરપ્રમાણની વૃદ્ધિ = ૩ હાથ ૩ અંગુલ.
૩જી નરકમાં દરેક પ્રતરે શરીરપ્રમાણની વૃદ્ધિ = ૭ હાથ ૧૯ અંગુલ = ૧ ધનુષ્ય ૩ હાથ ૧૯ અંગુલ.
૪થી નરકમાં દરેક પ્રતરે શરીરપ્રમાણની વૃદ્ધિ = ૨૦ હાથ ૨૦ અંગુલ = ધનુષ્ય ૨૦ અંગુલ.
પમી નરકમાં દરેક પ્રતરે શરીરપ્રમાણની વૃદ્ધિ = ૬ર હાથ ૧૨ અંગુલ = ૧૫ ધનુષ્ય ૨ હાથ ૧૨ અંગુલ.
દઢી નરકમાં દરેક પ્રતરે શરીરપ્રમાણની વૃદ્ધિ = ૨૫૦ હાથ = ૬ર ધનુષ્ય ૨ હાથ. નરક | પ્રતર ! શરીરપ્રમાણ
(ધનુષ્ય) | (હાથ) | (અંગુલ) ૧લી | ૧લું
به
می
&
به