________________
૧૮૬
શ્રીઅંગુલસત્તરી અયોધ્યા-દ્વારિકામાં ઘરો -
મનુષ્યની લંબાઈ = ૫૦૦ ધનુષ્ય. ઘરની લંબાઈ-પહોળાઈ = ૫૦૦ x ૫ = ૨,૫૦૦ ધનુષ્ય. ઘરનું ક્ષેત્રફળ = ૨,૫૦૦ x ૨,૫૦૦ ધનુષ્ય
= ૬૨,૫૦,૦૦૦ ધનુષ્ય. અયોધ્યા-દ્વારિકાનું ક્ષેત્રફળ = ૪૩,૨૦,00,00,000 ધનુષ્ય. તેનો ચોથો ભાગ = ૧૦,૮૦,૦૦,૦૦,૦૦૦ ધનુષ્ય.
તેને નગરના ક્ષેત્રફળમાંથી બાદ કરવા = ૪૩,૨૦,૦૦,૦૦,૦૦૦ – ૧૦,૮૦,૦૦,૦૦,૦૦૦ ધનુષ્ય.
= ૩૨,૪૦,૦૦,૦૦,૦૦૦ ધનુષ્ય.
અયોધ્યા-દ્વારિકાના ક્ષેત્રફળના ૪૩,૨૦,00,00,000 ધનુષ્યમાંથી ૧૦,૮૦, ૦૦,૦૦,૦૦૦ ધનુષ્ય નગરના રાજમાર્ગ, શેરી, ઘરની દિવાલ, આંગણું વગેરેના છે, શેષ ૩૨,૪૦,૦૦,૦૦,૦૦૦ ધનુષ્યમાં ઘરો છે. ૬૨,૫૦,૦૦૦ ધનુષ્યમાં ૧ ઘર આવે.
. . ૪૩,૪૦,૦૦,૦૦,૦૦૦ . ૩૨,૪૦,૦૦,૦૦,૦૦૦ ધનુષ્યમાં
૬૨,૫૦,૦૦૦ = ૫,૧૮૪ ઘરો આવે.
અયોધ્યામાં ૬૨,૫૦,૦૦૦ ધનુષ્ય પ્રમાણવાળા ૫,૧૮૪ ઘર આવે. તેનાથી ઓછા પ્રમાણવાળા ઘણા ઘર આવે. ૧ ઘરમાં મનુષ્ય -
અયોધ્યા-દ્વારિકામાં મનુષ્યનું ઉત્કૃષ્ટ પ્રમાણ = ૫૦૦ ધનુષ્ય.