SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ શ્રીઅંગુલસત્તરી આ બંને મત બરાબર નથી. આ બંને મતના દોષો આ પ્રમાણે છે - ક્ષેત્રગણિત આશ્રયી પ્રમાણાંગુલથી ૧ ચોરસ યોજન = ઉત્સધાંગુલથી ૧૦૦૦ x ૧000 યોજન = ૧૦,૦૦,૦૦૦ યોજના સૂચિ પ્રમાણાંગુલથી ૧ ચોરસ યોજન = ઉત્સધાંગુલથી ૪૦૦ X 800 યોજન = ૧,૬૦,૦૦૦ યોજન. તેથી ૧ ચોરસ પ્રમાણાંગુલમાં બધા આર્યદેશોનો સમાવેશ થઈ જાય. તેથી ભરતક્ષેત્રમાં શેષ યોજનો નિષ્ફળ જાય. માટે પ્રમાણાંગુલની પહોળાઈથી પૃથ્વી વગેરે માપવા. ધનદ દવે બનાવેલ દ્વારિકા અને અયોધ્યા નગરીઓ ૯ યોજના પહોળી અને ૧૨ યોજન લાંબી હતી. તે બંને સરખી હતી. ક્ષેત્રગણિત આશ્રયી પ્રમાણાંગુલથી ૯ યોજન = ઉત્સધાંગુલથી ૯,000 યોજન. ક્ષેત્રગણિત આશ્રયી પ્રમાણાંગુલથી ૧૨ યોજન = ઉત્સધાંગુલથી ૧૨,૦૦૦ યોજન. તે નગરીઓનું ક્ષેત્રફળ = ૯,000 x ૧૨,000 યોજન = ૧૦,૮૦,૦૦,૦૦૦ યોજન. સૂચિ પ્રમાણાંગુલથી ૯ યોજન = ૯ x ૪૦૦ ઉત્સધાંગુલ = ૩, ૬૦૦ ઉત્સધાંગુલ. સૂચિ પ્રમાણાંગુલથી ૧૨ યોજન = ૧૨ x ૪૦૦ ઉત્સધાંગુલ = ૪,૮૦૦ ઉત્સધાંગુલ. તે નગરીઓનું ક્ષેત્રફળ = ૩,૬૦૦ x ૪,૮00 યોજન = ૧,૭૨,૮૦,૦૦૦ યોજના
SR No.023388
Book TitlePadarth Prakash Part 15
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy