________________
શ્રીકાલસપ્તતિકાપ્રકરણ
૯ વાસુદેવોના નામો -
(૧) નંદી
(૪) મહાબાહુ
(૨) નંદિમિત્ર (૫) અતિબલ
(૩) સુંદરબાહુ (૬) મહાબલ
(૭) બલ
(૮) દ્વિપૃષ્ઠ
(૯) ત્રિપૃષ્ઠ
નહીંતર નરકમાં જાય.
૯ પ્રતિવાસુદેવોના નામો –
(૧) તિલક
(૪) કૈસરી
(૨) લોહજંઘ
(૫) બલી
(૩) વજંઘ
(૬) પ્રહ્લાદ
બધા તીર્થંકરો મોક્ષમાં જાય.
બધા બળદેવો અને બધા નારદો દેવલોકમાં જાય.
ચક્રવર્તીઓ જો સંયમ સ્વીકારે તો મોક્ષમાં કે દેવલોકમાં જાય,
(૭) અપરાજિત
(૮) ભીમ
(૯) સુગ્રીવ
૧૦૯
બધા વાસુદેવો અને પ્રતિવાસુદેવો નરકમાં જાય. આમ, ૧૨ આરાનો ૧ કલ્પ (કાળચક્ર) છે. અનંત કલ્પ (કાળચક્ર)નો ૧ પુદ્ગલપરાવર્ત છે. અનંત પુદ્ગલપરાવર્તનો અતીતકાળ છે. અતીતકાળ કરતા અનંતગુણ અનાગતકાળ છે.
શ્રીકાલસપ્તતિકાપ્રકરણનો પદાર્થસંગ્રહ સમાપ્ત