SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીક્ષુલ્લકભવાવલિપ્રકરણ શ્રી સીમંધર સ્વામિને નમઃ | | નમો નમઃ શ્રીગુરુપ્રેમસૂરયે ! શ્રીધર્મશખરગણિ વિરચિત શ્રીકૃલ્લકભવાવલિપ્રકરણ પદાર્થસંગ્રહ શ્રીશુલ્લભવાવલિ પ્રકરણની રચના શ્રીધર્મશખરગણિએ કરી છે. તેની અવચૂરિની રચના અજ્ઞાત પૂર્વાચાર્યએ કરેલી છે. આ મૂળગ્રંથ, અવચૂરિ તથા ચિંતનના આધારે નીચેના પદાર્થોનો સંગ્રહ કર્યો છે – અસંખ્ય સમય = ૧ આવલિકા ૨પ૬ આવલિકા = ૧ ક્ષુલ્લકભવ ૧૭ ૧૩૯૫ ફુલ્લકભવ = ૧ શ્વાસોચ્છવાસ ૭ શ્વાસોચ્છવાસ = ૧ સ્ટોક ૭ સ્ટોક = ૧ લવ ૭૭ લવ = ૧ મુહૂર્ત ૩૦ મુહૂર્ત = ૧ અહોરાત્ર
SR No.023385
Book TitlePadarth Prakash Part 14 Kshullakbhavavali Prakaran Siddhadandika Stava Shreeyonistava Loknalidwatrinshika
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy