SearchBrowseAboutContactDonate
Page Preview
Page 900
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદ્ધિ exe (૧) અનંતજ્ઞાન (ર) અનંતદ્દન (૩) અન`ત વી` અને (૪) અન`ત સુખ, અનંત જ્ઞાન અને અનંત દર્શીનમાં ભૂત-ભવિષ્ય અને વમાનમાં પેાતાના સહિત દરેક જીવા કયાં કયાં ઉત્પન્ન થયા, કેવા પાપ કર્યાં, કેવા પુણ્ય કર્યાં અને એના કારણે કેવા કેવા સુખ –દુ:ખ ભોગવ્યા, આ બધું સાક્ષાત્ જોઈ શકે છે. અન'તવીય એટલે એમની શક્તિ પણ અન ત હાય છે પણ હવે એ શક્તિના ઉપયાગ કરવાના હોતા નથી, કારણ કે ભગવાન પર પુદ્ગલને આધીન નથી. એમનુ સુખ પણ અનંતુ. એ સુખ કેવુ' ? સર્વ જીવાના વિષય સુખ કરતાં અનંતગણુ હોય છે. વિષય સુખ તે પિરમિત અને પુદ્ગલને પરાધીન હાય છે ત્યારે આત્માનું સુખ એ તા વિષય નિરપેક્ષ અને સહજ સુખ હોય છે. હવે ચાર અક્ષય એટલે ? (૧) અક્ષયસ્થિતિ—અજરામરતા એટલે ત્યાં જન્મ-જરા અને મરણનુ' નામનિશાન હેાતું નથી. (૨) બીજી' અક્ષય આત્મ સ્વરૂપમાં રમણતા. સિધ્ધ ભગવતાની રમણુતા આત્માના સ્વરૂપમાં હેાય છે. (૩) ત્રીજી અક્ષય અરૂપીપણુ –જ્યાં સુધી શરીર હતુ' ત્યાં સુધી અરૂપી એવા આત્માને કમવશ વાર'વાર નવા નવા રૂપ ધારણ કરવા પડતા હતા. આઠે કર્માંના ક્ષય થઈ ગયો એટલે અરૂપી બની ગયા. હવે રૂપ પટાવવાનુ` કામ બંધ થઈ ગયું. (૪) ચેાથું અક્ષય અશુરૂલઘુપણું. એટલે જેમાં ઇંચ નીચપણાની અને ભારે હળવાપણાની ઝંઝટ નહિ. આવા ચાર અનંતા અને ચાર અક્ષયના ભગવાને નફો મેળવ્યા. ભગવાને આજના મ‘ગલ સ્ક્રિને અન`તાન તકાળથી ચાલી આવતી કમજ'જાળની પ્રવૃત્તિની સમાપ્તિ કરી અને ધર્મના ધમધાકાર વહેપાર કરીને નફામાં ચાર અનંતા અને ચાર અક્ષયનું સરવૈયું કાઢ્યું' તેમ તમે પણ પાપપ્રવૃત્તિ ઓછી કરી આત્મગુણ્ણાનુ‘ સરવૈયું કદી કાઢો છે. ખરા ? જો એવુ સરવૈયુ' નીકળતુ હોય તે સમજી લેજો કે એક દિવસ ન્યાલ થઈ જવાના પણ જો સરવાળે ખાટ જ નીકળતી હાય તા હવે આવતીકાલે નૂતન વર્ષોંથી નવા ચાપડા લખજો અને આત્મગુણાની વૃધ્ધિ થાય એવા સુકૃત્યના વહેપાર કરજો, જેથી આવતી દીવાળીએ નફામાં આત્મગુણાનું સરવૈયુ નીકળે. જો પાપ સ્થાનકના ચરખા આછા કરી નાંખશે તે પછી નુકશાનીનુ સુતર બહુ નહિ ઉતરે એટલે એનુ' વળતર પણ ખડુ કરવુ નહિ પડે. ભગવાન તે અનંત લાભ મેળવીને મોક્ષમાં ગયા ત્યારે એમને વિયેગ થવાથી આપણને તે માટી ખોટ પડી છે, પણુ એમને તે અનત કમાણી થઈ ગઇ, એ જે સ્થાનમાં બિરાજી ગયા ત્યાં કોઈ વાતની કમીના નથી. કઈ ચીજ મેળવવાની ખાકી નથી ત્યારે આપણે જયાં બેઠા છીએ ત્યાં તા બાકીના પાર નથી. જ્યાં ષ્ટિ કરીએ ત્યાં તેા કમીનાને ખાડા ઊંડા ને ઊ'ડા જ લાગે છે, બધુ જ અધૂરુ' લાગે છે ત્યારે મેાક્ષમાં કઈ અધૂરું નથી, આવા ભગવાનના નિર્વાણ કલ્યાણકના પવિત્ર દિવસે અતિ ઉંચા સરવૈયા કાઢનારા ભગવાન મહાવીર સ્વામીના સેવકે શું માત્ર નુકશાનીનું સરવૈયું કાઢીને રાજી થશે ? ભવેાભવના પાપકમેની સમાપ્તિ કરનારા અને અનતી આત્મસ...પત્તિ પ્રાપ્ત કરનારા શા. ૧૦૭
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy