SearchBrowseAboutContactDonate
Page Preview
Page 766
Loading...
Download File
Download File
Page Text
________________ મારા સિદ્ધિ પં દૈવી પુરૂષ! તને ધન્ય છે! એમ કહી એને 'ચકી લીધા અને વાજતે ગાજતે પેાતાના મહેલમાં લઈ ગયા. રાજાને પુત્ર ન હતા એટલે એને પેાતાના પુત્ર બનાવીને પોતાનું રાજ્ય સોંપી દીધુ હવે એના પુણ્યના ઉદય થયા હતા એટલે એના પિતાને પણ પોતાની ભૂલનો પશ્ચાતાપ થયા કે એક નજીવી ભૂલના કારણે મેં મારા એકના એક પુત્રને દેશનિકાલ કર્યાં ? હવે આ રાજ્ય કાણુ સંભાળશે ? એવામાં સમાચાર મળ્યા કે જયસુંદરકુમાર અમુક શહેરના રાજા બન્યા છે એટલે એના પિતાજીએ એને પેાતાના રાજ્યમાં તેડાવ્યેા,, અને પુત્રને રાજતિલક કર્યું. કુમારે અને રાજ્યમાં અહિં'સા ધમ ને ખૂબ ફેલાવેા કર્યાં. ગમે તેવા દુઃખ પડચા પણ એણે પેાતાનું વ્રત છેડયુ` નહિ અને જૈન મુનિ પાસે સાંભળેલુ કે “ જીવા અને જીવવા ” એ સિદ્ધાંત જગતના જીવાને આચરણ કરીને બતાવ્યો ને પેાતાનુ જીવન સાર્થક કર્યુ. – આ જયસુંદર કુમાર તે સ'સારી હતા છતાં પેાતાની પ્રતિજ્ઞાનું પાલન કરવા પ્રાણનું બલિદાન આપવા તૈયાર થયેા, પણ પ્રતિજ્ઞા તોડી નહિ, તે શુ ચિત્તમુનિ સ'સારના પ્રલોભનમાં પડીને સંયમ મા`થી ચલિત થાય ખરા ? કદી ન થાય. હજી બ્રહ્મદત્ત ચક્રવતિ એમને સંસારના પ્રલેાભના આપશે ને ચિત્તમુનિ શુ જવાબ આપશે તેના ભાવ અવસરે, ચરિત્ર :- ભીમસેનનું સ્વાગત કરતી રાણી' - ભીમસેન અને વિજયસેન રાજા મોટા જનસમુદાયની સાથે જયજયકાર મેલાવતાં રાજમહેલની નજીક આવી ગયા. મુલેચના રાણી કહે છે મોટા મહેન! તમે મારા બનેવીનુ' સ્વાગત કરવા તૈયાર થઈ જાએ. એટલે સુશીલાએ સાનાના થાળમાં નાની નાની દીવોએ ગેાઠવીને દીવા પ્રગટાવ્યા ને સાચા મોતીની ઢગલી કરી, પછી પતિનું મુખ જોવા માટે અધીરી બનીને ઉભી રહી. ત્યાં તા અને રાજાએ મહેલના મેઇન દરવાજા પાસે આવી પહાંચ્યા. સુશીલાના હાથમાં સોનાના થાળમાં પવિત્રજયાત રેખાએ ટમટમી રહી હતી. એ યાત રેખાના પ્રકાશમાં તેનું નમણું અને સુકુમાર મુખ પ્રકાશ કરી રહ્યુ હતુ. ભીમસેને રાજમહેલના દરવાજાના ઉંબરે જેવા પગ મૂકયેા કે તરત સુશીલાએ એને સાચા મોતી અને પુષ્પાથી વધાબ્યા, અને એની આરતી ઉતારી, પછી પોતે પતિના ચરણમાં ભાવથી નમસ્કાર કર્યાં. અસીમ દુઃખા સહન કર્યા પછી ત્રણ ત્રણ વર્ષ પતિનું મિલન થયું, એટલે સુશીલાની આખામાંથી દડદડ આંસુની ધારા વહેવા લાગી. એનાથી ભીમસેનના પગ ભીજાઈ ગયા. ` ભીમસેને પણ ઘણાં કથ્રુ વેડચા અને પુત્ર અને પત્નીની પાછળ ઝૂરતા હતા એમનું મિલન થતાં એની આંખમાંથી શ્રાવણ ભાદરવાના મેઘની જેમ આંસુની ધાર થઈ. ભીમસેન અને સુશીલાને રડતા જોઈને મુલાચના અને વિજયસેને કહ્યુ હવે તે તમારા દુઃખના અંત આવી ગયે, આજે તા આનંદના દિવસ છે એમ કહીને 'નેને શાંત કર્યા. ભીમસેને સુશીલાના માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા, પછી સુશીલા ખાજી
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy