SearchBrowseAboutContactDonate
Page Preview
Page 662
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદ્ધ ૧૧ રહ્યો છે એથી મારા વ્હાલસાચે પુત્ર અને મારી બે દીકરીએ માનસિક કુશીલતાને માનસિક સ્પર્શ પણ ન કરી શકયા ! જીવનમાં કાઈ કલંકના કાળા ડાઘ લાગતા પહેલાં જ એમણે પેાતાના પવિત્ર દેહમાંથી પ્રાણ છોડી દીધા. ધન્ય છે એમના પવિત્ર જીવનને! એમણે મારુ' ગૌરવ વધાર્યું' છે. દુનિયામાંથી ભલે તેએ ચાલ્યા ગયા પણ એમનુ‘ જીવન અમર બનાવી ગયા છે અને મારા પ્રજાજનામાં કોઈના મનમાં પણ આવી કુવાસના જાગશે તે આ પવિત્ર આત્માઓને યાદ કરીને પેાતાનુ' જીવન સુધારશે. મહારાજાની વાત સાંભળીને પ્રજાજનેાએ પવિત્ર જીવને જીવવાના સંકલ્પ કર્યાં. આપણે ચિત્ત અને બ્રહ્મદત્તના અધિકાર ચાલી રહ્યો છે. મુનિએ પૂરા કરી આપેલ શ્લોક માળી હરખાતા લઈને બ્રહ્મદત્ત ચક્રવર્તિની પાસે આયૈ. બ્રહ્મદત્ત ચક્રવતિ શ્ર્લોક વાંચતાની સાથે એકદમ ભૂતિ થઈ ને સિંહાસનેથી નીચે પડી ગયા ત્યારે રાજાના માણસેા આવનારા માળીને ખૂબ મારપીટ કરવા લાગ્યા. આમ તે માળી પહેલાં કહેવાનેા ન હતા કે મેં આ શ્લોક બનાવ્યેા નથી, કારણ કે જો એમ કહે કે મે' શ્લોક પૂરા કર્યાં નથી તે એને અડધું રાજય મળે નહિ પણુ એ શ્લોક વાંચીને ચક્રવતિ બેભાન બની ગયા એટલે રાજાના માણસે એને ખૂબ મારપીટ કરવા લાગ્યા તેથી માળી સાચુ' ખેલી ગયા કે ભાઈ! તમે મને મારી નહિ. મેં આ શ્લોક પૂરા કર્યાં નથી. એ તેા મારી વાડીમાં કોઈ જૈનના સાધુ આવ્યા છે. હું આ અડધા શ્લોક ખેલતા હતા તે સાંભળીને એમણે આ શ્લોક પૂરા કરી આપ્યા છે. મે' તે એ શ્લોક અહીં આવીને મહારાજાને સંભળાવ્યા. એમાં મહારાજાને શું થઈ ગયુ એની મને ખબર પડી નહિ,બ્રહ્મદત્ત ચક્રવતિ શ્લોક લઈ ને આવેલા માળીને જોઈ ને એમ સમજયા કે આ જ મારા ભાઈ છે. હું મોટા ચક્રવર્તિ રાજા અને મારા ભાઈ આવા ગરીબ માળી બન્યા છે! એની આવી દશા ! એના આઘાતમાં બેભાન બની ગયા. એનું કારણ પૂર્વભવના સ્નેહ છે ને ? આ એ ભાઈએ પાંચ પાંચ ભવથી સાથે રહ્યા હતા અને તેમનાથ ભગવાન અને રાજેમતી નવ નવ ભવ સુધી સાથે રહ્યા હતા. ( અહી' પૂ. મહાસતીજીએ તેમનાથ રાજેમતીના નવ ભવતુ સુદર વર્ણન કર્યુ· હતુ.. ) ચંદનાદિ શીતળ ઉપચારોથી બ્રહ્મદત્ત ચક્રવતિ સ્વસ્થ બની ગયા ને પૂછ્યુ પેલો માણસ કયાં ગયા ? એને જલ્દી મારી પાસે લાવા. માળીને રાજા પાસે હાજર કર્દ ને પૂછ્યું' કે આ શ્લોક પૂરા કરનાર ભાગ્યવાન તમે છે? માળીએ કહ્યું-મહારાજા ! મારા ખેતરમાં એક જૈન મુનિ પધાર્યા છે. તેમણે શ્લોકના બે પદ જોડી આપ્યા છે. આ સાંભળીને બ્રહ્મદત્ત ચક્રવતિ સમજી ગયા કે હુ' જેમને મળવા માટે તલસી રહ્યો છું, જેમના વિયેાગથી ઝૂરી રહ્યો છું. એ મારા પૂ`ભવના વડીલ અંધુ મુનિ અવસ્થામાં ઉદ્યાનમાં પધાર્યાં છે. એટલે ખુશ થઈને બ્રહ્મદત્ત ચક્રવતિ'એ માળીને ઘણું દ્રવ્ય આપીને સતુષ્ટ કર્યાં. ધન મળવાથી ગરીબ માળીનુ રિદ્ર ટળી ગયુ, એટલે
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy