SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમતી કંચનલક્ષ્મી હરગોવિંદદાસ મહેતા | (જયંતપેપરવાળા) શ્રી કંચનબેન મહેતા ઘણાંજ ધાર્મિક તથા માયાળુ સ્વભાવના છે તે હંમેશા એ માને છે કે માણસની સ્થિતિ મુજબ કાંઈ પણ સારું કામ કરવું જ જોઈએ. કોઈ ને ઉપયોગી થવું જોઈએ. તે હંમેશાં કહે છે કે જેમ સુખી થાવ તેમ નમ્ર વધારે બનતા જાવ, તેઓએ જયંત પેપર ગૃપની શરૂઆતમાં સાથે રહી સારી મહેનતથી કામ કર્યું છે તેમજ સારા ધાર્મિક વિચારોને કારણે આજે આખા કુટુંબને સુખી બનાવ્યા છે. સાધુ સાધવીજી પ્રત્યે હંમેશા માનભર્યા વિવેકથી સેવા કરે છે. તેમના પતિ હરગોવિંદદાસ મહેતા એક આપણા સમાજમાં તેમજ ભારતમાં પેપર ઈન્ડસ્ટ્રીઝમાં સારું સ્થાન ધરાવે છે. તે સવે કંચનબેન મહેતાને આભારી છે. સ્વ, છોટાલાલ અંબાલાલ ઘડિયાળી સ્વ. ડો. ચંદુલાલ લલ્લુભાઈ મહેતા સ્વ. મણીબહેન ચંદુલાલ મહેતા સ્વ. માણેકબહેન ચંદુલાલ મહેતા ની યાદમાં ડો. ચંદુલાલ લલ્લુભાઈ મહેતા પરીવાર Sws હ જન્મ તારીખ : ૨૫-૮-૧૮૮૬ મૃત્યુ તારીખ : ૮-૧૧-૧૯૬૪ | સંવત ૨૦૨૧ કારતક સુદ ૪ લિ. લીલાવતીબેન છોટાલાલ ઘડિયાળી
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy