SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદ્ધિ ૧૫૯ ક્ષણ એને ઘરમાં રાખવા ઈચ્છતા નથી. હુ' એનાથી ત્રાસી ગયા છું. એને મેન્ટલ ક્લિનિકમાં ખસેડવાનુ' મે' નક્કી કર્યુ છે. એમ કહીને વિજયે ફાઇલમાંથી કાગળા કાઢીને કહ્યું કે સંમતિ પત્ર પર તુ' સહી કરી આપ. એ ફામને પકડતા સુનદાના હાથ ધ્રુજી ઊઠયા ને આંખમાં આંસુ લાવીને ખોલી—આપ આવું શા માટે કરા છે ? આખરે તે એ તમારા ભાઈ છે ને? કુટુંબમાં એના હક્ક અને હિસ્સા છે. સુન...દા ! તારી દલીલો સાંભળીને હુ' ત્રાસી ગયા છુ. પ્લીઝ, એ જુની રેકાર્ડ હવે ખૂબ ઘસાઈ ગઈ. મેન્ટલ સર્જનના સર્ટિફિકેટ પછી હક્ક અને હિસ્સાની વાત ખતમ થઈ જાય છે, અને હા....ખોલતા બીજો એક પત્ર ફાઈલમાંથી બહાર કાઢચે ને કહ્યુ. આ સર્ટિફિકેટ ઉપર પણ તારી સહીની જરૂર છે. સુન...દાએ કરાર પત્ર વાંચી ગઈ. પિતા તરફથી મળેલી સઘળી સ્થાવર જંગમ મિલકતના વહીવટકર્તા તરીકે વિજયનુ* નામ એમાં બતાવવામાં આવ્યું હતું. સુન...દા તરફથી મિલકતના જજમેન્ટ તરીકેનુ' એ મુખત્યાર નામુ` હતું. આખરે આ બધુ' શા માટે ? કાગળા ટેબલ ઉપર મૂકીને એ ઊભી થઈ ગઈ ને સુરેશનો હાથ પકડીને ખોલી હું' અને સુરેશ ઘરમાંથી સાથે જ નીકળીશું. જ્યાં મારો સુરેશ ત્યાં હું ને હું ત્યાં સુરેશ. તમે સેલીસિટર પાસે એક વધુ ડ્રાફ્ટ તૈયાર કરાવા ડાયવાસ માટેન. હુ એ તમામ કાગળો ઉપર સાથે સહી કરી આપીશ, કારણ કે તમારે આ લાખાની મિલકતના વારસા જોઇએ છે ને? ત્યારે વિજયે માટેથી કહ્યુ' શુ' તું મને ધમકાવવા માંગે છે? ત્યાં તે શીલા ગ ઊઠી ભાભી ! તમે તે વિજયને અન્યાય કરે છે. એ ધારે તે બધુ કરી શકે તેમ છે. સુનંદાએ કહ્યું સાચી વાત છે. શ્રીમતા દુનિયામાં શું નથી કરી શકતા ? બહેન ! એ નહિ સમજે. એણે મારી સાથે લગ્ન નથી કર્યાં, સુરેશ સાથે કર્યાં છે. આ શબ્દો સુનંદાને હાડહાડ લાગી આવ્યા તે ખૂબ રડી. ભાઈ અને બહેન એક થઈ ગયા ને કહે છે જો તારે સુરેશને છેડવા ન હોય તે આ ઘર છેડીને સુરેશને લઈને ચાલી જા. બહેનના સાથ મળ્યા એટલે વિજય સુનંદાને કાઢી મૂકવા ઊચા. સુનંદા કહે. ભલે, પણ મારી એક વાત સાંભળી લો કે મે' તમારી સાથે લગ્ન કર્યાં છે પણ સુરેશ સાથે નહિ. મુખ ઉપર હાસ્ય વેરતી એ ખોલી મારી ઈચ્છા તે ઘરને નંદનવન બનાવવાની હતી પણ નંદનવનને બદલે વેરાન વન બની ગયુ. પાતાના નિમિત્ત ઘરમાં કાળા કકળાટ જોઈને સુરેશનું હૃદય ચીરાઈ ગયું. ભગવાન....મારી માતા મને મૂકીને ગઇ ત્યારે આ બન્યું... ને ? મારા કારણે દયાના અવતાર સમા મારા ભાભીને કેટલુ' સહન કરવુ' પડે છે. એને એની માતા યાંદ આવી ગઈ. એ....મા ! તુ' શા માટે મને મૂકીને ગઈ? ભાઈ બહેન કાઈ મારા સગા નથી. અત્યારે સાચા સગા મારા ભાભી છે. ભાભી ન હેાત તે મારુ શું થાત? મારે કારણે મારા ભાભીના માથે તા દુઃખના ઝાડ ઉગ્યા છે. મા....મારી રડતી ભાભીને આશ્વાસન દેવા તા એકવાર
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy