SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વ, ઉર્મિલાબહેન ચંપકભાઈ ગાંધી ‘ફૂલ ગયુ ફેડરમ રડી ગઈ.આપ યુવાન વયમાં બ્લડ કેન્સરની બિમારીમાં ટૂંકી માંદગીમાં તમે અ માને રડતા મૂકીને ચાલ્યા ગયા. કેન્સર જેવી ભયકર બિમારીમાં પણ આપની સમતા અજબ હતી. આપ ખૂબ શાંત, સમજુ ને મિલનસાર સ્વભાવના હતા. આપ અમને છોડીને નાની ઉંમરમાં ચાલ્યા ગયા પણ આ૫ના મીઠા સ્મરણા, ઉચ ભાવના સગુણાના સૂમને, કુટુંબ પ્રત્યે પ્રેમ આજે પણ અમને તમારી સ્મૃતિ કરાવે છે. આપના ગુણાને વારસે અમારા જીવનમાં આવે ને અમારા જીવનને ઉજ્વળ બનાવીએ. એ જ, ચંપકભાઈ પુનમચંદ ગાંધી તથા તેમના કુટુંબીજનો !
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy