SearchBrowseAboutContactDonate
Page Preview
Page 885
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન તા જાળમાં જીવીશું. અહી ખાવાનું, પીવાનું, ફરવાનું, રહેવાનું આ બધું તેા મળે છે. આ રીતે જો આત્મા જાળમાં પણ જીવવાનું પસંદ કરે તેા એ જાળને ભેદવાના ઉપાય નહિ શેાધી શકે. જાળને કયાંથી કાપુ, જાળમાંથી છૂટવા શું પ્રયત્ન કરું, એવી યાજના પણ એ વિચારશે નહિ, પછી પુરૂષાની તા વાત કચાં રહી? ف હું અનંત કર્મોની જાળમાં જકડાયેલે! છું આ વિચાર કાને આવે ? જે આત્મા પ્રશમ ભાવમાં ઠરેલા હાય, એના અંતરંગ દોષો ક્રેાધ, માન, માયા, લેાભ શાંત બેઠા હાય, ઇન્દ્રિયાની વિષયેા તરફની દોડધામ મટી ગઇ હોય, નિદ્રા, આળસ, વિષયભાગ અને અર્થહીન વાર્તાથી મન, વચન, કાયાના યેાગેા થાડા સમય માટે પણ નિવૃત્ત થયા હાય તેને વિચાર આવે કે હુ જાળમાં ફસાયા છું, પછી તે જાળને તેાડવાની અને તેમાંથી મુક્ત બનવાની યાજનાએ ઘડી કાઢે. ચેાજના ઘડીને એ પાતાના પુરૂષાર્થ શરૂ કરી દે, જાળને તેાડવા પહેલા જાળને ઓળખવી પડે કે એ જાળ શાની અનેલી છે ? કેવી રીતે ગૂંથાયેલી છે? કઈ જગ્યાએથી એને છેદી શકાય છે ? જો આત્મા જાળને ખરાબર ન ઓળખી શકે તેા જાળને ઓળખનારા ગુરૂવર્યાંના, ઉત્તમ પુરૂષોના સહકાર લે, એનુ' માદન લે, જેમ ઘર ખાંધવું છે પણ કેવુ' ખાંધવું', કાં બાંધવુ, કેટલું ખાંધવુ વગેરેની જેમને ખબર નથી હેાતી તે એંજીનિયર પાસે જાય છે, આર્કિટેકટ પાસે જાય છે. એમને પૈસા આપીને ઘરના પ્લાન મેળવે છે તેમ કર્મીની જાળને, એની રચનાને વગેરે સમજાવનારા જ્ઞાની અને બુદ્ધિમાન પુરુષો આપણી પાસે છે. તે તેમની પાસેથી જાળને તેાડવાનું માર્ગદર્શન મેળવી લેવાનું જાળને એ મનુષ્ય તેાડી શકે છે, ભેી શકે છે કે જે મનુષ્ય મનમાં કે તનમાં પ્રમાદને સ્થાન આપતા નથી. મહાજાળને વિચ્છેદ કરવાના ધર્મ-પુરુષાર્થમાં આવનારા વિધ્રોથી ડરી જતા નથી, ઉત્સાહથી થનગનતા એ મહામાનવ કાઈ પ્રમાદી કે આળસુ માણસેની વાતા કાને ધરતા નથી. ભગવાન મહાવીર છદ્મસ્થ અવસ્થામાં વિચરી રહ્યા હતા ત્યારે ગામ લોકોએ તેમને નહાતું કહ્યું કે મહાત્મા ! આ રસ્તે ન જશે. આ રસ્તે ગયેલું કાઈ પાછું આવ્યું નથી. આ રસ્તે એક ભયંકર સાપ છે. જેની સામે એ દૃષ્ટિ ફેકે છે તેના પ્રાણ ચાલ્યા જાય છે. શું મહાવીરે એમની વાત કાને ધરી હતી ? ના. પ્રભુ તેા એ જ રસ્તે ગયા. સાપ મળ્યા અને ડંખ પણ દીધા, છતાં એ મહાવીરના પ્રાણ ન લઇ શકયા. મહાવીરે એના રાષની રાખ કરી નાખી. કહેવાના આશય એ છે કે કર્મીની જાળને તેાડવા તૈયાર થયેલા આત્મા પ્રમાદી કે એવા કેાઈ પણ માણસેના વચનથી પીછે હઠ કરે નહિ. એ તે એની સાધનામાં આગળ ધપે જાય. જેણે સ`સારની જાળને તાડી નાંખી છે એવા મિરાજ ઇન્દ્રને કહે છે કે ઘર કયાં કરાય ? શું પ્રવાસમાં અધવચ ઘર બંધાય ? એમ ઘર કરવા જાય તા એ ભૂલા પડે. સંસારના પ્રવાસમાં કયાંય સ્થિર ટકવાનું નથી, પછી વચમાં કરેલું ઘર શા કામનું? ઘર તા ત્યાં કરાય કે જ્યાં જઈને શાશ્વત રહેવાનુ હેાય. મેાક્ષ એ મારું વતન છે. ત્યાં
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy