________________
પૂજ્ય પિતાશ્રી સ્વ. શેઠ સુખલાલ ડાહ્યાભાઈ (એડવોકેટ) બી.એ.એલ.એલ.બી.
પૂજ્ય માતુશ્રી સ્વ. ડાહીબેન સુખલાલ શેઠ
[ જન્મ : સંવત ૧૮૮૦ (વઢવાણ શહેર ] | | અવસાન ઃ ૩-૧૨-૬૧ - અમદાવાઢ]
[ જન્મ : સંવત ૧૮૯૦ – ધ્રાંગધ્રા , અવસાન : તા. ૨૭-૧૦-૭૯ – અમદાવાદ]
અમોને આપે કેળવણી આપી તથા સુસંસ્કાર જીવનમાં રેડી, સમાજમાં માનભર્યું જીવન બક્યું છે તે સદાય યાદ રહેશે.
આપે બાહોશ ધારાશાસ્ત્રી તરીકે કીર્તિ મેળવી અને જૈન ધર્મના ઊંડો અભ્યાસ કર્યો તથા સમાજને સેવા આપી શાંતિથી વગે સિધાવ્યા તે જીવન અને સદાય પ્રેરણા આપશે.
લિ. આપનો, પુન્યદેવ મુખલાલ શેઠ ઇં. સરસ્વતી સુખલાલ શેઠ એડવોકેટ
એમ.બી.બી.એસ. અમદાવાદ
અમદાવાદ