SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ દ શારદા રત્ન થઈ ને પછી શહેરની અંદર જઈ શકાય છે, તેમ માક્ષ રૂપી નગરમાં પ્રવેશ કરવા માટે માનવ જન્મ એ ભવ્ય દ્વાર છે. ૮૪ લાખ જીવાયેાનીમાં આવજા કરતા, વિષયા રૂપી કીચડમાં અત્યંત લપટાયેા છે. પણ અથાગ પુણ્યના પ્રભાવે શ્રેષ્ઠ એવા મનુષ્ય જન્મ મળ્યા છે, જે દવાને પણ દુલ ભ છે. દેવા પણ મનુષ્ય જન્મને ઝંખે છે. આવા અમૂલ્ય જન્મ આપણે એળે ગુમાવી દઈએ તેા તેના જેવી મૂર્ખતા ખીજી કઈ હોઈ શકે ? આ વાત ખાસ યાદ રાખવી જોઈએ કે મનુષ્ય જન્મ ભવપરપરા કાપવા માટે મળેલા છે. પણુ ભવપરપરા વધારવા માટે નહિ માટે સ્વમાં ઠરી જવુ' એ અતિ આવશ્યક છે. જો આપણે સ્વસ્વરૂપ તરફ દૃષ્ટિ નહી દોડાવીએ અને વિભાવદશામાં આળેટચા કરીએ તે તેમાં દોષ કાના ? આ જન્મમાં આપણે મેાક્ષમાટેના પુરૂષાર્થ કરીએ નહિ અને શ્રેષ્ઠ એવા માનવભવને એળે ગુમાવી દઈએ તેા પછી મેાક્ષની પ્રાપ્તિ માટે કયા ભવમાં અને કયારે પુરૂષાર્થ કરીશું ? જે મનુષ્ય જન્મને વ્ય ગુમાવી દે છે તેને શાસ્ત્રોએ આત્મઘાતી કહ્યો છે. વિષય લાલસાએમાં લુબ્ધ બની ગાડી, વાડી, લાડી, બાગબગીચા, બંગલા, પુત્ર પરિવાર, કુટુંબીજના, આપ્તજના, લક્ષ્મી આદિ વૈભવામાં તેમજ અહંતા, મમતા રૂપ દૃઢ પાશથી અંધાઈ ને અજ્ઞાનની દૃષ્ટિથી આ અસાર એવા સૌંસારમાં જે માહ પામી રહ્યો છે તેથી તે જન્મ મરણ રૂપી વિષચક્રથી છૂટી શકતા નથી. આચાર`ગ સૂત્રમાં ાન બાલ્યા છે. * ભુસેવ નવ્વરાજુસંતિ, ગુરુ સે હ્રામા, તમો તે મારતે, નો તે મારતે, તમો સે દૂરે, નૈવ સે અંતો નેત્ર પૂરે ” ॥ ,, અતત્ત્વદશી જીવાને માટે વિષય ભાગે છેાડવા અતિ કઠીન છે. એટલે તે જન્મમરણની પરંપરાથી છૂટી શકતા નથી, અને તેથી તે મેાક્ષના સુખથી દૂર રહે છે. ભાન ભૂલેલા આત્મા શખ્વાદિ વિષયામાં સુખ શોધવાના પ્રયત્ન કરે છે. પણ તેને સુખ મળવાને બદલે દુઃખ મળે છે. કામાગામાં આસક્ત રહેવાથી જીવ સ`સાર રૂપી સમુદ્રમાં ગાથા ખાય છે. આ સંસાર ચક્રમાં નિરંતર પરિભ્રમણ કરતા રહે છે. તેથી તે મેાક્ષના સુખથી વેગળા રહે છે. સંસારમાં કાઈ પણ જીવ ખાદ્યષ્ટિથી સુખી હાય પણ તે રાગશોકથી મુક્ત નથી. માટે શાસ્ત્રોમાં જે ધાર્મિક અનુષ્ઠાના બતાવ્યા છે તે એટલા માટે કે તેમાં પ્રવૃત્તિ કરાવી અંતે નિવૃત્તિમાં લઈ જઈ પેાતાનું મૂળ સ્વરૂપ સમજાવી ભવભ્રમણથી મુક્ત કરે છે. થાય છે. કારણ કે અને બીજે વિરાગ. આત્મા રૂપી નદીમાં ડૂબકી મારવાથી અજ્ઞાનરૂપી મેલ દૂર આત્માના શુઠ્ઠું જ્ઞાન છે. આત્મા રૂપી નદીને બે કિનારા છે. એક જ્ઞાન તે નદીમાં સુખ, આનંદ લેાલ ભરેલું છે. આ નદીમાં સ્નાન અવણનીય લ્હાવા છે, અને તેમાં રમણતા કરતા છેવટે નિવિ`કલ્પ દશા પ્રાપ્ત કરે છે. વ્યવહારમાં પુરૂષાર્થ કરવાથી અથવા તેા નહીં કરવાથી પણ પ્રારબ્ધ પ્રમાણે યથાકાળે કરવું તે જીવનના
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy