SearchBrowseAboutContactDonate
Page Preview
Page 910
Loading...
Download File
Download File
Page Text
________________ ક શારદા દર્શન મરણજન્ય શોકથી વ્યાકુળ હેવાના કારણે રાજમાર્ગ છોડીને ગલના રસ્તે થઈને આવતા હતા. જેથી સગવશ તે સોમિલે કૃષ્ણવાસુદેવને જોયાં અને કૃષ્ણવાસુદેવે સોમિલને જે. બંનેની નજર એકમેક થઈ ગઈ આપણે કઈ માણસને માટે અપરાધ કર્યો હોય તેથી આપણે તેનાથી છુપાતા ફરતા હોઈએ પણ અચાનક તેને ભેટે થઈ જાય તે તેને ડર લાગે છે ને? તેમ આ સેમિલ બ્રાહ્મણ કુષ્ણથી દૂર ભાગી છૂટવા ઈચ્છતો હતો પણ અચાનક તેને કૃષ્ણજી સામા મળી ગયાં. બંનેની દષ્ટિ એક થઈ “તમાં સે નોમિસ્ટે wÉવાસુદેવ ના પરિત્તા મતે ૪ તેિ ય રેવ દિત્તિમાં શરું રફા સેમિલ બ્રાહ્મણ શ્રીકૃષ્ણને અચાનક પિતાની સામે આવતાં જઈને ભયને માર્યો ગભરાઈ ગયે. તેનું હૃદય થડકવા લાગ્યું, અને ઉભે ઉભે જ આયુષ્ય સ્થિતિ પૂરી થવાથી તે મૃત્યુ પામે. તેનું આયુષ્ય પૂરું થવાથી ધડાક દઈને જમીન ઉપર પડી ગયે. એટલે કૃષ્ણવાસુદેવે શું કર્યું ? જમીન ઉપર પડેલા સમિલ બ્રાહ્મણને જોઈને કૃષ્ણવાસુદેવે તેમના સાથીઓને કહ્યું કે “it વાળુegયા! તે રોમિત્ર મળે નથિયपत्थिए जाव परिवज्जिए, चेव मम सहोदरे कनीयसे भायरे गयसुकुमाले अणगारे अकाले चेव લીવિચારો ઘોવિદા હે દેવાનુપ્રિયે! આ તે અપ્રાર્થિત પ્રાર્થિત-મૃત્યુને ચાહવાવાળે, - નિર્લજજ સોમિલ બ્રાહ્મણ છે કે જેણે મારા માડી જાયા-સહદર નાના ભાઈ ગજસુકુમાલ અણગારને અકાલે મૃત્યુને શરણે પહોંચાડી દીધા છે. - કૃષ્ણવાસુદેવને પહેલાં ખબર ન હતી કે ગજસુકુમાલ અણુગારના માથે અંગારા મૂકનાર કોણ ક્રુર પુરૂષ છે? છતાં એના ઉપર ખૂબ ક્રોધ હતે. નેમનાથ ભગવાને તેમને ખૂબ સમજાવ્યા હતાં કે હે કૃષ્ણ! તું તે પુરૂષ ઉપર ક્રોધ ન કરીશ. એ તારા ભાઈને સહાય કરનાર છે. અંતે કૃણે પૂછ્યું કે હું તે પુરૂષને કેવી રીતે જાણી શકું ? ત્યારે ભગવંતે કહ્યું હતું કે તમે દ્વારકા નગરીમાં પ્રવેશ કરશે ત્યારે જે પુરૂષ તમને દેખતાં જ આયુષ્ય અને સ્થિતિ ક્ષયથી ત્યાં જ મરણ પામે તે પુરૂષને તમે ગજસુકુમાલ અણગારને ઘાતક જાણજે. ભગવાનના વચન પ્રમાણે સોમિલ બ્રાહ્મણે કૃષ્ણવાસુદેવને જોયા અને જોતાંની સાથે જ અત્યંત ભયના કારણે તેની જીવનલીલા સમાપ્ત થઈ ગઈ, તેથી કૃષ્ણવાસુદેવે જાણ્યું કે આ તે સેમિલ બ્રાહ્મણ છે. આણે જ મારા લઘુભાઈને માથે અંગારા મૂકયા. એને જોઈને કૃષ્ણવાસુદેવના અંગેઅંગમાં કૈધાગ્નિ વ્યાપી ગયે ને તેને મૃતકલેવર સામું જોઈને બેલવા લાગ્યાં કે હે દુખ ! હે અકાલે મરણના ઈચ્છક! હે નિર્લજજ! હે નિય! આવું કર કાર્ય કરતાં તારા હાથ કેમ અટક્યા નહિ ! તને જરા પણ વિચાર ન થયે કે કોની ઘાત કરી રહ્યો છું તારા પાપકર્મનાં ફળ ભોગવવા તારે નરકમાં જવું પડશે. હું તે તને શિક્ષા કરી શક્યો નહિ પણ તારા કર્મો તને ભયંકર સજા કરશે. આ પ્રમાણે કૃષ્ણવાસુદેવ બેલી રહ્યાં છે. હવે તેના મૃતદેહની કેવી દશા કરશે તેના ભાવ અવસરે કહેવાશે. આવતી કાલે
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy