SearchBrowseAboutContactDonate
Page Preview
Page 764
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૧૮ શારદા દર્શન ધનુષ્યના રંગોને વિલિન થતાં વાર લાગતી નથી. કાચા સૂતરને તૃતા વાર લાગશે પણ આયુષ્યના તારને તૂટતાં વાર નહિ લાગે. આવા ક્ષણિક જીવનમાં હે માતા! તું મને કહે છે કે તુ લગ્ન કર, સ'સારના કામભેગા ભાગવ અને તારે ઘેર દીકરા થાય પછી તું દીક્ષા લેજે. તે શું એ નક્કી છે કે હુ એટલે કાળ જીવી શકીશ! વળી તુ' કહે છે કે આપણે ઘેર કેટલી બધી સપત્તિ છે. તેના તુ ઉપÀાગ કર પણ હૈ માતા! મારે ને તારો આત્મા કેટલી વખત દેવલેાકમાં ગયા ને દેવલેાકનાં દિવ્ય સુખા ભાગવી આવ્યે ને આયુષ્ય પૂરુ' થતાં તેને છેડીને આવ્યા. તા દેવલાકના સુખા આગળ મનુષ્યનાં વૈભવવિલાસ કેટલા તુચ્છ, ને અસાર છે. તું મને સૉંસારમાં રહીને સુખ ભોગવવા માટે આટલા બધા આગ્રહ કરે છે અને તુ' માઘેલી બનીને કલ્પાંત કરતી સિ`હાસન ઉપરથી પડી જાય છે, પ્રેભાન બની જાય છે તે તેને શાલે છે! હું માતા! તું કેાની માતા છે! આપણુ' કુળ કેવુ' ઉત્તમ છે. તેના તે વિચાર કર. મારા છ છ ભાઈઓએ દીક્ષા લીધી છે. આપણા કુળમાંથી નેમનાથ ભગવાને દીક્ષા લીધી છે. તેઓએ ઘાતી કર્મોના ક્ષય કરી કેવળજ્ઞાન પ્રગટ કર્યુ′′ છે, અને ત્રણ લેાકના નાથ બનીને અનેક જીને તરવાના માર્ગ બતાવે છે. મને પણ તેમણે સાચા માર્ગ બતાવ્યા છે. તે માને છોડીને સંસારમાં કયાં ફસાઈ ! તારા જેવી રમાતાને આવી ઘેલછા કરવી શાભે નહિ. ત્યારે માતા કહે છે. બેગની વય છે તારી બેટા, ત્યાગની વાત છે ન્યારી રે કર કન્યાની કુમળી કાયા, કંટક સમ વાત લાગશે તારી, દિલમાં દુઃખ થાયે અતિ વાતને સુણી...નહિ આપુ' (ર)દીક્ષાની ભિક્ષા આ ઉમરે તે ભેગ ભાગવવાના હાય. બેટા ! તારું શરીર સંયમના કષ્ટો સહન કરી શકે તેવુ' નથી. ભાજીપાલાની માક માથાના વાળ ચૂંટાશે. આવા દુઃખા ગુલાબનાં ફૂલ જેવી તારી કામળ કાયા કેવી રીતે સહન કરી શકશે? માટે હું તને દીક્ષાની આજ્ઞા નહિ આપું. આમ કહેતી દેવકીમાતા ઝૂરે છે આ વાતની કૃષ્ણવાસુદેવને ખખર પડી. "तरण से कण्हे वासुदेवे इमीसे कहाए लध्धेने समाणे गेजेव गयसुकुमाले कुमारे तेणेव उवागच्छइ, उवागच्छित्ता गयसुकुमाल कुमार आलिंगइ आलिंमित्ता उच्छगे निवे सेइ । " ગજસુકુમાલના બૈરાગ્યની વાત સાંભળીને કૃષ્ણવાસુદેવ ગજસુકુમાલની પાસે આવ્યા. તે સ્નેહપૂર્વક નાનાભાઈને ભેટી પડયા, ને પછી પાતાના ખેાળામાં બેસાડયા. કૃષ્ણવાસુદેવ સયમના પ્રેમી હતા એટલે નાનેાભાઈ દીક્ષા લેવા તૈયાર થયેા છે તે જાણીને આનંદ થયેા કે મારા ભાઈ એ તેમનાથ પ્રભુની વાણી રૂપી સ્વાતિ નક્ષત્રનું પાણી માછલીની જેમ ઉછળીને ઝીલ્યુ. અને ચારિત્રનુ` માતી પકવ્યુ'. અહાહા....મારા ભાઈ કેવા હળુકમી અને ભાગ્યવાન છે કે આટલી નાની ઉંમરમાં તે નેમનાથ ભગવાનના શરણે જશે ને હું કમભાગી રહી જઇશ. આમ હ` અને ખેદ સાથે તેમણે ગજસુકુમાલને ઉંચકીને પોતાના ખેાળામાં
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy