SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા દર્શન હતે તેમ નળરાજાનું માન-સૈન્માન જોઈને કુબેર જલવા લાગે. હવે નળરાજાને વિનાશ કરવા માટે કબર કેવી યુક્તિ કરશે તેના ભાવ અવસરે. [ તી વ્યાખ્યાન નં. ૫૬. હિ. શ્રાવણ વદ ૬ ને શનિવાર તા. ૩-૭૭ અનંત કરૂણાનીધિ, ઐકય પ્રકાશક, સર્વજ્ઞ, સર્વદશ વીતરાગ ભગવતેના મુખમાંથી સૂત્રના ફુલડા ઝર્યા ને ગણધર ભગવતીએ એ કુલડા ઝીયા. શ્રી વીર મુખથી કુલડેઝર્યા, એનીગણધરે ગૂથી માળરે, જિનછનીવાણી ભલી. ભગવંતના મુખમાંથી ઝરેલા વચનામૃત રૂપી પુ ગૌતમ સ્વામી આદિ ગણધર ભગવતેએ ઝીલીને તેની સિધ્ધાંતરૂપ સુંદર માળા ગૂંથી. એ માળામાંથી એવી સૌરભ મહેકે છે કે તે સૌરભને સુંઘનાર આત્માઓના અંતરમાંથી અજ્ઞાન, મોહ, કષાય, ઈર્ષ્યા આદિ દુર્ગુણની દુર્ગધ બહાર નીકળી જાય છે, ને સદ્ગુણેની સુગંધથી તેનું જીવન મહેકી ઉઠે છે. આવી સુંદર ભગવાનની વાણી છે. દેવકી માતા ને મનાથ ભગવાનને મહાન ઉપકાર માને છે, અહે પ્રભુ ! આપ મને ન મળ્યાં હેત તે આ છ અણગારે મારા દીકરા છે એવું મને કણ કહેત? હું તે જાણતી ન હતી. અ૫ ન મળ્યાં હતા તે એમને સંસાર સાગર તરવાના જહાજમાં કોણ બેસાડત? હે પ્રભુ આપ તે “તિન્નાણું તારયાણું” સંયમરૂપી જહાજમાં બેસીને તર્યા છે ને આપને શરણે આવનાર ભવ્ય જીને તારે છે. જહાજ સમાન આ૫ આ છે પુત્રને મળ્યા તે તેમણે દીક્ષા લીધી. અને આપ તેમને લઈને દ્વારિકા નગરીમાં પધાર્યા ને મને તેમના દર્શન થયા. આપે તેમના સંસારને કાંટે કાઢી નાંખે. હું કયાં ભીલપુરમાં જાત...અને મને આ સંતે કયાં મળત! આ બધે આપને પ્રતાપ છે. શિષ્યો ઉપર ગુરૂદેવની અસીમ કૃપા હોય છે. હું મારા મહાન ઉપકારી રન ગુરૂદેવને યાદ કરું ત્યારે મારા દિલમાં એમ થાય છે કે હે ગુરૂદેવ ! આપનો અમારા ઉપર મહાન ઉપકાર છે. જે આપ અમને મળ્યા ન હતા તે આ સંસારમાં અમે કયાંય રઝળતા હેત. આપે અમારા જેવા કટાયેલા લોઢાને પારસ બનાવ્યા છે. અજ્ઞાની અબૂઝ વેને આત્માનું અલૌકિક જ્ઞાન આપ્યું છે. આપના ઉપકારને બદલે વાળવાની મારામાં તાકાત નથી. જે ગુરૂદેવ આપણને સંયમ આપે તેમને આપણે મહાન ઉપકાર માનવે જેઈએ. એટલું જ નહિ પણ એ ગુરૂદેવ આપણને ક્ષણે ક્ષણે હિતશિખામણ આપે ત્યારે એ વિચાર કરે જોઈએ કે અહે! મારા ગુરૂ-ગુરૂણીની મારા ઉપર કેટલી બધી કૃપા દષ્ટિ
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy