SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧: ચારવા દાન છે. તેમના આત્મા “મિત્તીમે સવભૂએસુ” એ સૂત્રથી પેાકારી રહ્યો છે. દાસીના કરૂણ વચને સાંભળતાં રાજા રાણીના મહેલે આવે છે. રાણી આ સમયે બેભાન અવસ્થામાં છે. રાજાનું હૃદય આ પરિસ્થિતિ જોતાં પલ્ટાય છે. તે વિચાર કરે છે. અહા! મે અધમ પાપીએ શું કર્યું` ? વિના વાંકે રાણીને કષ્ટ આપવામાં મેં ખાકી ન રાખ્યું. આમ કહેતાં રાજાનું હૃદય ભરાઈ આવે છે ને રાણીનું મસ્તક પાતાના ખેાળામાં લઇને એલે છે કે હું મહારાણી! હું' પાપી છું. મેં ગુના વગર તને શિક્ષા કરી છે. આજે હું પણ તારી સાથે ક્ષમા કરુ છું. વેરઝેરનું પુરાણું ખાતુ' સર્વાગે ચૂકતે કરુ છું. ભૂતકાળને કદી હું યાદ નહિ કરું. તારા જીવનથી મારા જીવનમાં હવે હું નિણ ય કરું છુ કે દુન દુનતા ગમે તેટલી મતાવે પણ હું સજ્જનતા નહિ છે. દુ ન ભલે ક્રોધનું', ગાળનું હથિયાર ઉગામે પણ હું ક્ષમાનું હથિયાર તૈયાર રાખીશ. ખ'આ ! વિચારો. રાણી તે હજી બેશુદ્ધ છે, પણ રાજાના હૃદચે કેટલેા પટા લીધો. આપણે પણ ક્ષમાનું ખડ્ગ ધારણ કરવાનું છે. ક્ષમા એ વીરનું આભૂષણ છે, કાયરનું નહી', તમારી પાસે સત્તા, પદવી કે પૈસા હાય પણ જો તમે ભૂલની ક્ષમા આપશે। તે જ તમે સાચા સત્તાધીશ છે. એક વાર સિક દરે એરીસ્ટોટલને પૂછ્યું હતું કે ગુનેગારને ગુના માટે કઈ સજા ચેાગ્ય કહેવાય ? એરીસ્ટોટલે કહ્યું કે ‘ક્ષમા’સમજાય છે? હા. પણ સાથે એટલું સમજી લેજો કે ક્ષમા કથા વખતે કરવી ? યાદ રાખો. તમારુ ભૂરું કરનાર તમારા સર્કજામાં આવી જાય ત્યારે ઉદાર દિલથી માફી આપે! એનું નામ સાચી ક્ષમા. ક્રોધની સામે ક્રોધ કરવા તે માનવતા નથી. ઇસુ ખ્રિસ્તને વધસ્તંભે લઈ ગયા અને તેમને ક્રોસ ઉપર જડી દીધા ત્યારે ઇસુની આંખમાંથી કરૂણા વરસી અને ખેલ્યા હે પિતા! તું આ બધાને માફ કરજે. કારણ કે તેઓને તેમનું ભાન નથી. કેટલી ક્ષમા ! આવી અનેક વાતે ઐતિહાસિક છે. આપણા પરમ ઉપકારી ભગવાન મહાવીર પ્રભુએ પણ કેટલી કરુણા વરસાવી છે! કેટલી ક્ષમા ધારણ કરી છે! છ છ મહિના સુધી ઉપસર્યાં આપ્યા તેવા સંગમ, કાનમાં ખીલા મારનાર ભરવાડ, તેમજ શૂળપાણી, ચ'ડકૌશિક વિગેરે પર ભગવાને કેટલી ક્ષમા રાખી! કેટલી કરૂણા વરસાવી! ચંદનબાળા તથા મૃગાવતીજી, ચડરૂદ્રાચાય તથા નૂતન શિષ્ટ પરસ્પર ક્ષમાના પ્રભાવે કેવળજ્ઞાન પામ્યા. ખરેખર જૈનશાસનમાં આરાધનાના પ્રાણ હાય તા ક્ષમા છે. આજે તમે ક્ષમાના મહિમા સમજોને ક્ષમા લાવે. ક્ષમાપનાના હાઈ ને સમજાવતું સંવત્સરી મહાપવ છે. વિશ્વના સર્વ જીવા આપણા મિત્ર સમાન છે. જગતના સર્વાં જીવા પર જો આપણે મૈત્રી ભાવ રાખીએ તે દ્વેષ, કલેશ અને ઇર્ષ્યા દૂર ભાગી જાય, પણ ખેદની વાત તે એ છે કે અનાદિ કાળથી આત્મા પર ક્રોધે વર્ચસ્વ જમાવ્યું છે. જાણે આત્મા રૂપી ઘરમાં અડ્ડો જમાવીને ન બેસી ગયા હાય ! છતાં તેને
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy