SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ શારઢા દર્શન ૩૫ નિરા થાય છે. અરે, રાગ પણ ચાલ્યા જાય છે. આજે કઈક શ્રીમંતા તબિયતના કારણે લૂખી રેાટલી, ખાખરા ને ખાધેલા શાક ખાય છે તેમ સાંભળ્યું છે. હું તે કહું છું કે દેવાનુપ્રિયા ! તમે મહિનામાં ચાર પાંચ ઉપવાસ કરો તે આ પરેજી પાળવાની નહિ રહે ને વજન ઉતારવા ડાઇટીઇંગ કરવાની જરૂર નહિ પડે. તપથી શરીર સારુક રહેશે નૈ કર્મોની નિરા થશે. ગટરને પણ આ દિવસે સાફ કરવી પડે છે તેા આ શરીર રૂપી ગટરમાં રાજ નાંખ્યા કરીએ છીએ. તેને સાફ કરવા માટે પણ તપની આવશ્યકતા છે. માટે દેઢુના રાગ છેડીને જેનાથી અને તે તપશ્ચર્યા કરવામાં પુરૂષા કરો. આ પેટને ગમે તેટલુ દેશેા તા પણ એ કાઠી ભરાવાની નથી. માટે મનને મક્કમ બનાવીને તપશ્ચર્યામાં જોડાઈ જશે. છ અણુગારાના શરીર કેવાં કામળ છે છતાં કર્મોના ક્ષય કરવા કામળ કાયાના રાગ છેડીને તપની ઉગ્ર સાધના કરવા માંડી છે. હવે છ અણુગારો દ્વારિકા નગરીમાં ગૌચરી માટે જશે અને ત્યાં શું ખનશે તેના ભાવ અવસરે. ,, ચરિત્ર :- “છેલ્લે દ્રોપદીના મુખમાંથી સરેલા શબ્દો ' :– અર્જુન વનવાસ જવા જાય છે ત્યારે છેલ્લે દ્રૌપદી ગદ્ગદ્ સ્વરે કહે છે હૈ સ્વામીનાથ ! આપ અમને મૂકીને જાએ છે પણ અમને આપની યાદ ખૂબ સતાવશે. આપ આ મોટા મહેલાના ત્યાગ કરીને વનવગડામાં વસશે ને અમે મહેલમાં રહીશુ. આપના વિના મહેલ મશાન જેવા લાગશે, અને આપના વિચાગમાં એકેક દિવસ વર્ષ જેવા લાગશે, ને એકેક પળ એકેક પ્રહર જેવી લાંખી લાગશે. અહીંયા સરસ આહાર, મેવા-મીઠાઈ મધુ હાજર તે છેડીને આપ વનફળ આરેાગશે. મને ખાવું નહિ ભાવે પણ મારે બધાની આજ્ઞામાં રહેવાનુ' એટલે લેાજન કરવુ પડશે પણ ભાવશે નહિ. અહી તે આપને તાપ લાગે તે માથે છત્ર ધરાય છે ને ઠંડી લાગે તે તેને નાબૂદ કરવાના ઉપાયે થાય છે પણ જગલમાં તા પ્રચંડ તાપ સહન કરશે ને કડકડતી ઠંડડી સહન કરવી પડશે. આપ ી ખુલ્લા પગે ચાલ્યાં નથી ને આ વનવગડામાં કાંટા કાંકરા પગમાં વાગશે તે આપનાથી કેમ સહન થશે ? આપને બધું સહન કરવાનું શાસનદેવ બળ આપે તે તમારું રક્ષણ કરે એવી સદા પ્રાથૅના કરીશ. પાછી આગળ કહે છે નાથ ! જંગલમાં એકલા ફરતાં આપ ખૂબ સાવચેતી રાખશે. તે શરીરને સાચવજો. હૃદયને ખૂબ કઠણ કરીને દ્રૌપદી ગદ્ગદ્ સ્વરે આટલુ ખેતી શકી. કારણ કે જો આંખમાંથી આંસુ પડે તે પતિને અપશુકન થાય. છેલ્લે કહે છે. હે નાથ ! આપ જાએ છે પણ સાથે મારા મનની પ્રસન્નતા લઇ જાઓ છે. આપ વન વન ફરશે। ત્યાં નવા નવા સજ્જનેા મળશે, આપ નવી નવી વિદ્યા
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy