SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી રસિકલાલ ન્યાલચંદ દેશી | હિમતભાઈ અને રસિકભાઈ એટલે જાણે રામ લક્ષ્મણની જોડી. નિર્મળાબહેન અને ગુલાબહેન જાણે વસ્તુપાળના જમાનાની દેરાણી જેઠાણીની જોડી, - પુરુષાર્થ પુરુષને પણ લક્ષમી સ્ત્રીની. બન્નેના પગલે લક્ષમી અઢળક આવી પણ તેનો સદ્દઉપયોગ કરવામાં હમેશ બન્નેએ પ્રોત્સાહન તથા પ્રેરણા આપી એટલું જ નહિ પણ સહેગ આવ્યા. | રસિકભાઈ એ પણ સંતોની વાણીને ગળથુથીમાં ગૂથી રાખી અને કમાણીમાં ભગવાનનો ભાગ રાખીને સંપત્તિને સદ્દઉપયોગ વતનના વિકાસમાં, માનવતાના અને ધર્મ ઉત્થાનના અને જ્ઞાનપ્રચારના કામમાં કરીને બીજાને આદંશ પૂરો પાડશે કે – મળી જે સંપત્તિ તમને વાપરજો સત્ કાર્યમાં નહિતર પછી પસ્તાવું પડશે જ્યારે પૂછ્યું તમારું ખુટી જશે
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy