SearchBrowseAboutContactDonate
Page Preview
Page 503
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૨ : ભેદ્યા પાષાણુ, ખાલ્યાં દ્વાર જીવન પાણીના પરપોટાની માફ્ક અસ્થિર છે. ક્ષણભંગુર આ જીવન માટે માણુસ તૃષ્ણાના ચકડોળે ચડી રાત દિવસ ઘંટીનાં પડ વચ્ચે પીસાતા રહે છે. કરવા લાયક કમ અને આચરવા લાયક ધર્મોના તે વિચાર પણ કરતા નથી. ભરત જેવા ચક્રવતી પણ જીવનમાં એક ક્ષણ માટે પણ ગાલ ન થઈ જવાય તે માટે શ્વેત ચેત રે ભરતરાયા કાળ ઝપાટો દ્વૈત હૈ'ના ધ્વનિ ચારે કાર ગૃજતા રહે તેની કાળજી રાખતા. શાસ્ત્ર તે જીવ માત્રને સાવધાન કરતાં પાકારી પોકારીને કહે છે जरा जाव न पीडेई वाही जाव न बड्ढई । जाविंदिया न हायंति ताव धम्म समायरे ॥ અર્થાત્ જ્યાં સુધી વૃદ્ધાવસ્થા ન પીડા કરે, વ્યાધિ નહિં, ઇન્દ્રિયાની શક્તિ નાશ ન પામે તે પૂર્વે આત્મ-સાધનાના કાર્યને સાધી લેવું જોઇએ. સાધનાનું કાય. સૌથી વધારે શકિતની અપેક્ષા રાખે છે. વૃદ્ધાવસ્થામાં ધમ કરી નાખવાની વૃત્તિ આત્મઘાતક અને વંચનાપૂર્ણ નીવડશે એ સત્યનેા માણસ કદી પણ વિચાર કરતા નથી એ દુર્ભાગ્યપૂર્ણ હકીકત છે. તૃષ્ણાની જાળમાં ફસાએલા આત્માએ તૃષ્ણાના માયાવી આકષણમાં આ આત્યંતિક સત્ય ભૂલી જાય છે. એટલે જ કવિએ કાવ્યાત્મક હૃદય ઠાલવતાં આપણી યુવાની ચાલી જાય, છતાં તૃષ્ણાની યુવાની જતી નથી તે બતાવે છે. थे दाँत हाथी दांत सम मजबूत हिलने लग गये । जैसे गिरे छतकी कड़ी अक ओक गिरने लग गये | खूंटे गिरे, डाढ़े गिरी, बत्तीसी सारी गिर गई । मुख हो गया है पोपला, तृष्णा नहीं बुढी हुई || જે દુધિયા સફેદ હાથીદાંત જેવા દાંત હતા, જે હાઠાની લાલી હતી, તે બધાં યુવાની જતાં જતાં રહ્યાં. શરીર સુકાઇને ખાલીખમ અને ખેાખુ થઇ ગયું. તૃષ્ણા તેા યુવાનની યુવાન જ રહી. વૃદ્ધાવસ્થા આવી ગઇ પરંતુ हुई || आंखे हुई है धुंधली पढ़ना पढ़ाना बन्द है । नहीं पास तकका दीखता है दृष्टि इतनी मन्द है || कुछ भी नहीं अब दीखता है रात दिनकी हो गई । आंखे दिखाई आंखने तृष्णा नहीं बुढ़ी वाणी हुई हे बन्द नहीं देहआसक्ति तरुणी हुई है वासना तृष्णा नहीं बुढ़ी આંખા ગઇ, કાના ગયા, ઘરનાં માણસો કઇંટાળ્યા કે આ ડોસો જાય તા સારુ. એરડા, થૂંકદાની, ગાદલાં, ગોદડાં ખાલી થાય ! પરંતુ તેને પૂછે કે, તમારે જવું છે ?” તે તે કહેશે गई । हुई ||
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy