SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ઃ ભેદ્યા પાષાણ, ખેલ્યાં દ્વાર કષ્ટ આવી પડે તે આધિભૌતિક તાપ છે. આ તાપ-ત્રયથી મુકિત તે તે જ મેળવી શકે નિજ જય અપૂરતા, ઉના થયા છે જાતિ મi | - अममा असंकिलिदा. ते हुति परित्त संसारी ॥ અર્થાત્ જે સાધક જિનવચનમાં અનુરાગશીલ છે, અને જે જિનાજ્ઞા અનુસાર જિન વચનનું યથાર્થ પાલન કરે છે, તે કલેશશુન્ય અને નિર્મળ આત્મા પરિત–સંસારી થાય છે. સંસારમૂલક તાપ-ત્રયથી તે મુક્ત થાય છે. સપુરુષનું સાંનિધ્ય, સગ્રંથનું વાચન અને સદ્ધર્મનું આચરણ જ ત્રણે પ્રકારના તાપને હરનાર છે. એટલે જ કવિજનેએ તાપમાંથી મુક્ત થઈ શીતળતા મેળવવાને આ અમેઘ ઉપાય બતાવ્યું છે चंदन शीतल लोके, चन्दनादपि चन्द्रमाः । चन्द्र चन्दनयोर्मध्ये, शीतला साधु संगति ।। ચંદન અને ચંદ્રમા કરતાં પણ વધારે શીતળતાને અનુભવ પુરુષના સત્સંગમાં ઉપલબ્ધ થાય છે. संगतथी सुधरे नहि, जाका बडा अभाग । जाकु संग बिगडे नहि, ताका बडा सुभाग ॥ पारसमणि के सगसे हुइ कंचन तलवार । तुलसी तीनों ना गये, धार मार आकार || પારસના સંસ્પર્શથી લેઢાની તલવાર સેનાની અવશ્ય બની જાય છે. છતાં તેની ધાર, માર, અને આકાર તે તેવા ને એવા જ રહે છે. બાહ્ય બેખું અવશ્ય સેનાનું થઈ ગયું, પરંતુ તેની ધારની તીણતા કે મારની કુશળતા કે આકારની વક્રતામાં કશે જ ફેર પડતો નથી. પરંતુ તેના પ્રતાપે આ પણ બદલી જાય છે. તે જ કવિના શબ્દોમાં બતાવે છે મન એરા સર કુકર વન, ગુરુ મિસ્ટે સુનાર | तुलसी तीनों ना रहे, धार, मार, आकार ।। એટલે સદ્ગુરુરૂપી સનીના મનરૂપી એરણ પર હિંતપદેશના શબ્દરૂપી ઘણો પ્રહાર જે બરાબર થાય, તે વિકારરૂપી તલવારના ધાર, માર, અને આકાર પણ બદલાઈ જાય છે. તેથી જ કહેવાય છે કે सगत करी ले साधुकी, संगत शिवसुखदातारे જ જ જ
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy