SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ : ભેદ્યા પાષાણુ, ખેાલ્યાં દ્વાર સચમી અથવા શ્રમણેાના સંબંધમાં આપણે આપણા વિચારા વ્યક્ત કરીએ એના કરતાં આજ ઉત્તરાધ્યયનના પચ્ચીસમાં યજ્ઞીય અધ્યયનમાં શ્રમણ, બ્રાહ્મણુ અને તાપસ શબ્દોની માર્મિકતા તરફ ગંભીરતાપૂર્વક ઇશારા કરવામાં આવ્યેા છે. તદનુસાર– न वि मुण्डिएण समणो, न ओंकारेण बम्भणो । न मुणी रण्णवासेण कुरु चीरेण न तावसेा ॥ કેવળ માથું મુંડાવવાથી કાઈ શ્રમણ નથી થઈ જતા, એમના જપ કરવાથી કાઈ બ્રાહ્મણ નથી થતા. જંગલમાં વસવાટ કરવા માત્રથી કાઈ મુનિ બની જતા નથી, કુશના બનેલા કપડાં પહેરવાથી જ કેાઈ તપસ્વી બનતા નથી. પરંતુ समयामे समणो होई बम्भ चेरेण बम्भणे । नाणेण य मुणी होई तवेण होई तावसेा ॥ સમભાવથી શ્રમણુ બને છે. બ્રહ્મચર્ય થી બ્રાહ્મણ બને છે. જ્ઞાનથી મુનિ બને છે અને તપથી તપસ્વી બને છે. શ્રમણ, બ્રાહ્મણ, મુનિ અને તાપસના આંતરિક ગુણધર્મોના સ્પષ્ટ ઇશારો કર્યો પછી જન્મથી જાતિની સર્વોપરિતાને અનપેક્ષિત માની- સન્મના જ્ઞાયતે ચદ્રઃ જર્મના ટ્વિન જ્યñ 'ની ઉક્તિનું સમન કર્યુ. છે. कम्मणा बम्भणो होई कम्मणा होई खत्तिय । कम्मणा व इस्से होई सुद्दो हवाई कम्मणा ॥ કર્માંથી બ્રાહ્મણુ અને છે. કથી ક્ષત્રિય થાય છે. કથી જ વૈશ્ય અને કર્મથી જ શૂદ્ર મને છે. આત્માના દિવ્ય ખજાના આત્મા અપૂર્વ અને લેાકેાત્તર દિવ્ય સમૃદ્ધિથી ભરેલા છે. તેના પોતાના ભડાર અક્ષય અને અનંત છે. આંતરદૃષ્ટિના અભાવે તે પેાતાના જ ખજાનાથી અજ્ઞાત અને અપરિચિત છે. એટલે સમૃદ્ધિ મેળવવા તરફનું આત્માનું આકર્ષણુ અજમ ગજબનુ છે. પોતાના દિવ્ય ગુણા શેાધવા અને મેળવવામાં તે નિષ્ફળ નીવડે છે તેથી પોતાની જાતને ખાલીખમ માની બેસે છે અને તેની પૂર્તિ ધન, મકાન, ગાડી, લાડી અને વાડીથી કરવા મથે છે. વસ્તુની પ્રાપ્તિમાં તે પોતાની જાતને કૃતકૃત્ય માને છે. તેના અહુને આવી વસ્તુઓની પ્રચુરતા અસરકારક માકણુ ઊભું કરે છે. પદાર્થોની વિવિધર’ગી મેાહજાળમાં તે સાઈ જાય છે. પદાર્થોના સંગ્રહમાં તે
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy